બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / અજબ ગજબ / dholpur rajendra jain build school instead of father funeral feast

સલામ / પિતાના અવસાન બાદ બારમું કે તેરમું રાખવાની જગ્યાએ દીકરાએ બાળકો માટે બનાવી આપી સ્કૂલ, લોકોએ કરી પ્રશંસા

Arohi

Last Updated: 04:14 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Dholpur News : ધૌલપુરના દયેરા ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને અનોખી મિસાલ કાયમ કરી છે. તેમણે પોતાના પિતાના નિધન બાદ થતા મૃત્યુભોજની પરંપરાને તોડતા આ પૈસાને સ્કૂલ ડેવલોપમેન્ટ માટે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

  • પિતાના અવસાન બાદ બારમું ન કરાવ્યું 
  • તે પૈસાથી બનાવડાવી સ્કૂલ 
  • સ્કૂલ ડેવલોપમેન્ટ માટે પૈસા કર્યા ખર્ચ 

ધૌલપુર જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં મનિયા જિલ્લાના દયેરી ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને અનોખી મિસાલ કાયમ કરી છે. જૈને પોતાના પિતાના મૃત્યુ બાદ બારમું રાખવાની જગ્યા પર પોતાના વિસ્તારમાં સ્થિત એક સ્કૂલમાં એક રૂમ અને બાઉન્ડ્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલના આ ડેવલોપમેન્ટનો ખર્ચ 5 લાખ રૂપિયા આવશે. 21 જૂને રાજેન્દ્ર જૈને સ્કૂલના રૂમના પાયા નંખાવ્યા છે. ત્યાં જ તેના બાદ હવે સ્કૂલના રૂમ તૈયાર થવાનું કામ શરૂ થઈ જશે. તેમના પહેલના દરેક બાજુ વખાણ થઈ રહ્યા છે. 

રાજેન્દ્ર જૈનની અનોખી પહેલ 
મૃત્યુભોજના વિરૂદ્ધ દયેરી ગામના રાજેન્દ્ર જૈને પહેલ કરી છે. જૈનનું કહેવું છે કે મૃત્યુ ભોજ એક સામાજીક કુરીતિ છે. જેને લઈને દરેક સમાજના લોકોએ લડાઈ લડવી જોઈએ. મૃત્યુભોજ જેવી પરંપરાને નિભાવવા માટે ગરીબ લોકોની કમર તૂટી જાય છે. 

ગરીબ લોકો વ્યાજ પર પૈસા લાવીને સમાજને બતાવવા માટે મૃત્યુભોજ જેવી પરંપરા નિભાવે છે. ગ્રામીણ વિસ્તારમાં જોવા જઈએ તો એક બીજાને જોઈને તેનાથી વધારે સારૂ કરવાનું વિચારવામાં આવે છે. જેના કારણે ઘણા લોકો દેવામાં ડૂબી જાય છે. 

સાંભળ્યો અંતરાત્માનો અવાજ 
રાજેન્દ્ર જૈને જણાવ્યું કે તેમના પિતા 87 વર્ષના પુરન જૈનનું નિધન 7 જૂને થયું હતું. ગામમાં મૃત્યુભોજની પરંપરા ચાલી રહી છે. જેને લઈને હું પણ પુત્ર હોવાના કારણે આ પરંપરાને નિભાવવાનું વિચારી રહ્યો હતો. પરંતુ તેના બાદ મેં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળતા નિર્ણય બદલી નાખ્યો અને મૃત્યુભોજની જગ્યાએ સ્કૂલનું નિર્માણ કરવા વિશે વિચાર્યું.  

જૈને કહ્યું કે મૃત્યુભોજના ખર્ચને બાળકોના ભવિષ્ય માટે ઉપયોગમાં લેવામાં આવે તો સારૂ રહેશે, આવું મારૂ માનવું છે. મૃત્યુભોજની જગ્યા પર સ્કૂલના રૂમ અને બાઉન્ડ્રી બનાવવાની વાત સાંભળીને રાજેન્દ્ર જૈનના ગામ સહિત આસપાસના ઘણા લોકોએ વખાણ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ