બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / dharavi coronavirus reprt new coronavirus cases in dharavi total covid 19 rises

Coronavirus / મુંબઇ : ધારાવીમાં કોરોના વાયરસના 94 નવા કેસ સામે આવ્યા, સંક્રમણના કેસ 600ની નજીક પહોંચ્યા

Mehul

Last Updated: 10:01 PM, 3 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવનો આંકડો 40263 થયો છે. ત્યારે એશિયાની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર મુંબઇની ધારાવીમાં ગત 24 કલાકમાં કોરોનાના 94 નવા કેસ સામે આવ્યા અને 2 લોકોના મોત થયા છે. આમ ધારાવીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 590 કેસ નોંધાયા, જ્યારે 20 લોકોના મોત થયા છે.

  • મુંબઇની ધારાવીમાં ગત 24 કલાકમાં કોરોનાના 94 નવા કેસ સામે આવ્યા, 2 લોકોના મોત
  • ધારાવીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 590 કેસ નોંધાયા, જ્યારે 20 લોકોના મોત થયા છે

આ દરમિયાન કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કેટલીક શરતો સાથે રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ છે. સરકારની તરફથી જારી ગાઇડલાઇન મુજબ રેડ ઝોનમાં દારુની દુકાનો સહિત સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રત્યેક લેનમાં માત્ર 5 બિન-જરૂરી દુકાનો ખોલી શકાશે. જ્યારે જરૂરી સામાનોની દુકાનો ખોલવાને લઇને કોઇ સીમા નથી. જોકે, કન્ટેનમેન્ટ ઝોન, મૉલ, પ્લાઝામાં દુકાનો ખોલવા દેવાશે નહીં. જ્યાં પણ દુકાન ખુલશે ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પૂર્ણ ધ્યાન રાખવું પડશે. જોકે આ આદેશ હાલ મુંબઇ અને પૂણેમાં લાગુ નથી થાય. 

દેશમાં લૉકડાઉન જારી હોવા છતા કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 40,263 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસની બીમારીથી કુલ 10,887 લોકો સાજા થયા છે. જ્યારે કોરોના વાયરસથી કુલ 1306 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં કોરોનાના 2487 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 83 લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ