બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / DG orders Commissioner Range IG SP and Commandant to explain to aggrieved policemen

ગુજરાત / નારાજ પોલીસકર્મીઓને સમજાવવા કમિશનર, રેન્જ IG, SP અને કમાન્ડન્ટને DGનો આદેશ, જાણો મામલો

Kishor

Last Updated: 05:30 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એફિડેવિટ મામલે નારાજ પોલીસકર્મીઓને મનાવવા એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો છે.

  • પબ્લિક સિક્યોરીટી અલાઉન્સમાં એફિડેવીટ કરવા મામલે પોલીસ કર્મચારીઓ નારાજ
  • નારાજ પોલીસકર્મીઓને સમજાવવા અપાયો આદેશ 
  • લો-એન્ડ ઓર્ડરના એડિશનલ DG નરસીમ્હા કોમારનો આદેશ 

પબ્લિક સિક્યોરીટી અલાઉન્સમાં એફિડેવીટ કરવા મામલે પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેવામાં નારાજ પોલીસકર્મીઓને સમજાવવા ઉચ્ચકક્ષાએથી આદેશ છૂટયા છે.  આ મામલે લો-એન્ડ ઓર્ડરના એડિશનલ DG નરસીમ્હા કોમારએ તમામ કમિશનર, રેન્જ IG, SP તથા કમાન્ડન્ટને  આદેશ કર્યા છે. DCP, SP, SDPO તથા SHOને હુકમ કરી પોલીસ કર્મીઓમાં પ્રવર્તતી  નારાજગી દૂર કરવા સૂચના આપવામાં આવી  છે. મહત્વનું છે કે ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, LRD માટે તાજેતરમાં ભથ્થા જાહેર કરાયા છે. જેમાં પબ્લિક સિક્યોરીટી અલાઉન્સમાં એફિડેવીટ કરવા મામલે પોલીસ કર્મચારીઓ રોષ જોવા મળી રહ્યો છે.
 
ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, LRD માટે જાહેર કરાયું છે ભથ્થું
ગુજરાત પોલીસકર્મચારીઑ દ્વારા લાંબા સંમયથી ગ્રેડપેની માંગ કરવામાં આવી રહી છે આ મામલે અનેક વખત આંદોલનો પણ થયા છે. જેમાં ગુજરાત પોલીસના લોક રક્ષક દળથી માંડીને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના કર્મચારીઓ જોડાયા છે.  તેવામાં તાજેતરમાં સરકાર દ્વારા પોલીસ કર્મીઑને પગાર વધારો આપવામાં આવ્યો છે. જે બાદ સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પડાઈ છે. જેમાં પગાર વધારાનો શરતી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીએ પગાર વધારા સ્વરૂપે ફિક્સ રકમ જોઈતી હોય તો એક એફિડેવિટ ગ્રેડપે સ્વીકારી લેનાર પોલીસકર્મીએ એફિડેવીટ ફાઈલ કરીને એકાઉન્ટ વિભાગમાં આપવાનું રહેશે. તેમ જણાવાયું છે. જે મામલે ઘણા પોલીસકર્મીઓમાં વરોધનો શૂર ઉઠ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ