અસર / ગુજરાતના તટ પર બિપોરજોયનું લેન્ડફૉલ શરૂ: દરિયો ગાંડોતૂર, ભયંકર વરસાદ,વીજ પુરવઠો ઠપ્પ, જુઓ દ્વારકામાં કેવા હાલ

Devastating effect of cyclone in Dwarka

બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે, સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ