બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Determine the price of Zydus's corona drug Virafin

કોરોના સંકટ / ઝાયડસની કોરોનાની દવા વિરાફીનની કિંમત કરાઈ નક્કી, જાણો કેટલી

Kiran

Last Updated: 03:19 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાફીનનો સિંગલ ડોઝ પણ ઓક્સિજન સ્તરમાં સુધારો કરી શકે, સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યા ઝાયડસનો દાવો

  • ઝાયડસ કેડિલાએ વિરાફીનનું વિતરણ શરૂ કર્યુ
  • વિરાફીનના એક ડોઝની કિંમત રૂ.11 હજાર 995
  • ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી વિરાફીનને આપી ચુક્યુ છે મંજૂરી

સિંગલ ડોઝ થેરાપી છે વિરાફીન
કોરાના સામેની વૈશ્વિક મહામારીમાં ઝાયડસ કેડિયાલાએ બનાવેલી કોરોનાની દવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે એટલે વિરાફીન નામના આ દવા કોરોના દર્દીઓને મળતી થઈ જશે, ઝાયડસ કેડિલાએ આ દવાનનું વિતરણ પણ શરૂ કરી દીધું છે, મનાઈ રહ્યું છે કે કોરોનાની સારવારમાં આ દવા ખૂબ કારગર સાબિત થઈ શકે છે, વિરાફીનનો સિંગલ ડોઝ પણ ઓક્સિજન સ્તરમાં સુધારો કરી શકે છે, એટલે સિંગલ ડોઝ થેરાપી છે વિરાફીન જેના થકી કોરોનાગ્રસ્ત દર્દીના ઓક્સિજનનું સ્તર ખુબ જ સારુ થઈ શકે છે 

વિરાફીન વરદાન રૂપ સાબિત થશે
મહત્વનું છે કે કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન સ્તર ઘટવા લાગે છે ત્યારે તેને ઓક્સિજન આપવો ખુબ જ જરૂરી બની રહે છે. અને વેન્ટિલેટર પર રાખીને કૃતિમ રીતે ઓક્સિજન આપવો પડતો હોય છે. ઝાયડસ કેડિલાએ બનાવેલી આ દવા ઓક્સિજન સ્તરમાં સુધારો કરે છે આ દવાને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી એ પણ મંજૂરી આપી દીધી છે જો કે આ દવા વિરાફીનના એક ડોઝની કિંમત રૂ 11 હજાર 995 છે કેડિલાએ આ દવાનું વિતરણ અને ડીસ્પેચ પણ શરૂ કરી દીધું છે એટલે ટૂંક સમયમાં જ આ દવા ઉપલબ્ધ થઈ જશે જે કોરોના સંક્રમિત દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થશે તેવું જાણકારો કહી રહ્યા છે.

વિરાફીનના ઉપયોગથી દર્દી મળે છે રાહત
ઝાયડસ કેડિલા કંપનીએ નવી દવા વિરાફીન અંગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગ્સના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. વધુમાં ઝાયડસ કેડિલાએ એમ પણ જણાવ્યું છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ