બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Despite bans similar to lockdown, these two states can not able to control covid 19

કોવિડ 19 / લોકડાઉન જેવા જ પ્રતિબંધો છતાંય આ બે રાજ્યોમાં કાબૂમાં નથી આવી રહ્યો કોરોના, સરકારની ચિંતા વધી

Nirav

Last Updated: 11:25 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હોબાળો મચાવ્યો છે. કેટલાક દિવસોથી દરરોજ સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ મળી રહ્યા છે. કોરોના દર્દીઓની મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.

  • કોરોનાના કેસ સતત વધી રહ્યા છે 
  • દિલ્હી-મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે 
  • આ બંને રાજ્યોમાં લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાગૂ છે

હાલમાં  હોસ્પિટલોમાં ઓક્સિજન, દવાઓ અને તબીબી ઉપકરણોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સંકટ સમયે, લગભગ 40 દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 3.80 લાખ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને ચેપને કારણે 3,645 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં કોરોના બેકાબૂ

કોરોનાએ દિલ્હીમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 24235 નવા કેસો આવ્યા છે અને 395 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર 

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 66159 કેસ સામે આવ્યા છે અને 771 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ સક્રિય કેસ 6,70,301 છે.મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પહેલાથી જ મિની લોકડાઉન જેવા કડક નિયમો લાગૂ કરી દેવાયેલા છે, જેને આજે રાજ્ય સરકારે વધુ 15 દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો હતો. 

ચંદીગઢમાં ગુરુવારે 801 નવા કોરોના કેસ

ગુરુવારે, પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ માં કોરોનાના 801 કેસ નોંધાયા હતા અને 8 લોકોનાં મોત થયાં હતાં. મહત્વનું છે કે ચંદીગઢમાં પણ સરકાર દ્વારા અમુક પ્રતિબંધો લાગૂ કરી દેવાયા છે. 

હરિયાણામાં 31 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ પૂરતું રાજ્યની તમામ કોલેજો, કોચિંગ સંસ્થાઓ, આઈટીઆઈ, પુસ્તકાલયો, સરકારી અથવા ખાનગી તાલીમ સંસ્થાઓ 31 મે સુધી બંધ રહેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો પણ 31 મે સુધી બંધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ