બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Delhi Schools To Reopen From Monday For All Classes, Online Classes Stay

મહામારી / દિલ્હીમાં 1 નવેમ્બરથી તમામ ધોરણની સ્કૂલો થશે શરુ, સરકારની જાહેરાત, વાલીઓ માટે આ ખાસ નિયમ

Hiralal

Last Updated: 03:06 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલ સરકારે 1 નવેમ્બરથી દિલ્હીની તમામ સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

  • કેજરીવાલ સરકારની મોટી જાહેરાત
  • 1 નવેમ્બરથી તમામ ધોરણની સ્કૂલો શરુ થશે
  • તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો શરુ થશે
  • વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા માટે વાલીઓ પર દબાણ નહીં
  • ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કરી જાહેરાત 

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં દિલ્હીની તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો શરુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે જોકે બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ પર દબાણ નહીં કરવામાં આવે.

સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીમાં કોરોના કાબુમાં છે. હવે ચિંતાની વાત નથી પરંતુ સાવધાની જરુરી છે. તેમણે કહ્યું કે સ્કુલ ઘણા સમયથી બંધ છે. બાળકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે. બાળકોને થયેલા નુકશાનની ભરપાઈ સરળ નહીં હોય. હવે સ્કૂલો શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીની તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કુલો શરુ કરી દેવામાં આવશે.

50 ટકાથી વધારે બાળકોને સ્કૂલે નહીં બોલાવવામાં આવે
ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું કે 1 નવેમ્બરથી સ્કૂલો શરુ થઈ રહી છે ત્યારે બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ પર દબાણ નહીં કરવામાં આવે તેમજ- 50 ટકાથી વધારે બાળકોને સ્કૂલે નહીં બોલાવવામાં આવે. 

સ્કૂલે મોકલવા માટે વાલીઓને ફરજ નહીં પડાય
તેમણે કહ્યું કે સ્ટાફને વેક્સિનના બન્ને ડોઝ અપાયા હોય તેવી સ્કૂલોએ ખાતરી રાખવી પડશે. 98-99 ટકા સ્ટાફને ઓછામાં ઓછો એક ડોઝ તો આપી દેવાયો છે. સિસોદીયાએ જણાવ્યું કે સ્કુલ ખુલ્યા બાદ પણ ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી શકે છે પરંતુ તેમને ફરજ નહીં પડાશે. 

દિલ્હીમાં છઠ્ઠ પૂજાની મંજૂરી આપી
દિલ્હી સરકારે છઠ્ઠ પૂજાની પણ મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારની કેબિનેટની બેઠકમાં છઠ્ઠ પૂજાની મંજૂરી આપવામાં આવે છે. સિસોદીયાએ આ જાહેરાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ