બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Decades of eagerness: Big deal with Tata and Airbus, Air Force to grow

એરફોર્સ / દશકોની આતુરતાનો અંત: ટાટા અને એરબસ સાથે થયો મોટો કરાર, વાયુસેનાની વધશે તાકાત

ParthB

Last Updated: 05:13 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ શુક્રવારે એક જણાવ્યું હતું કે, C-295 ના ઉત્પાદન માટે એરબસ ડિફેન્સ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચે કરાર કર્યા

  • સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસે IAF એરક્રાફ્ટ માટે કરાર કર્યા 
  • 48 મહિનાની અંદર 16 વિમાનો પહોંચાડવામાં આવશે   
  • તમામ 56 વિમાનો સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ સાથે સજ્જ કરાશે  

રક્ષા મંત્રાલયે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે 20 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો

ભારતના રક્ષા મંત્રાલયે આજે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે વીસ હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ કરારમાં ભારતીય વાયુ સેનાનાં એવ્રો-748 વિમાનોને 56 C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી બદલી નાંખવામાં આવશે. લાંબા સમયથી પડી રહેલ ખરીદી માટે બે અઠવાડિયા પહેલા જ રક્ષા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વર્ષો બાદ ભારતીય સેનાની જરૂરતને પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 

48 મહિનામાં 16 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવશે.

આ મુદ્દા પર રતન ટાટાએ કહ્યું કે ભારતમા ટાટા અને એરબસને વિમાન બનાવવા માટેની મંજૂરી આપવી એ એવિએશન પ્રોજેક્ટ માટે દ્વાર ખોલી દે તેવો મોટો નિર્ણય છે. આ કરાર હેઠળ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે થયેલ કરારનાં 48 મહિનામાં 16 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવશે. બાકીના 40 વિમાન ભારતમાં જ ટાટા સાથે સમજૂતી કરીને તૈયાર કરવામાં આવશે જેમા 10 વર્ષનો સમય લાગશે. નોંધનીય છે કે C-295 એક ટ્રાન્સપોર્ટ વિમાન છે જેની ક્ષમતા પાંચથી 10 ટનની હોય છે. રતન ટાટાએ કહ્યું કે આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય દુનિયામાં ઘરેલુ આપૂર્તિ માટેની શ્રુંખલા પણ તૈયાર કરવામાં મદદરૂપ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ