બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dashera 2023 rashifal: According to Astrology some people will get financial benefits today

ધર્મ / દશેરાએ રાજયોગનું નિર્માણ, આ રાશિના જાતકોના ચમકી જશે નસીબ, દરેક કાર્યમાં મળશે સફળતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vaidehi

Last Updated: 07:16 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
24 10 2023 મંગળવાર

માસ આસો
પક્ષ શુક્લ
તિથિ દશમ બપોરે 3.13 પછી અગિયારસ
નક્ષત્ર ધનિષ્ઠા બપોરે 3.26 પછી શતતારા
યોગ ગંડ
કરણ ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

આજનું દિન વિશેષ
વિજયનું પર્વ દશેરા
અસત્ય પર સત્યનો વિજય
દશેરાએ રાજયોગનું નિર્માણ
દરેક કાર્યમાં સફળતા મેળવવાનો દિવસ
વ્યક્તિત્વમાં રહેલી ખરાબી થશે દૂર

મેષ   (અ.લ.ઈ.)   
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે
કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક   (ડ.હ.) 
ધન અને માનનો વ્યય જણાશે
નોકરીમાં પરેશાની રહેશે
માનસિક તણાવ જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ   (મ.ટ.) 
દરેક કામકાજમાં સફળતા મળશે
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાનાં કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક   (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન   (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે

મકર   (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવું
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ   (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન   (દ.ચ.ઝ.થ.) 
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
નિરાશાથી દૂર રહેવું

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ