બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / covid 19 india reports more than 4200 coronavirus death in last 24 hours new cases down

કોરોના વાયરસ / એક દિવસની રાહત બાદ કોરોનાથી ફરી મોતનો આંક ચિંતાજનકઃ 4200થી વધુ મોત, 24 કલાકમાં આવ્યા 2.59 લાખ નવા કેસ

Bhushita

Last Updated: 07:54 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો થતાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 2 લાખ 59 હજાર 135 થઈ છે તો સાથે મોતનો આંક ફરી એકવાર વધીને 4200થી વધ્યો છે. જે ચિંતાનો વિષય છે.

  • દેશમાં સતત ઘટતા જતા કોરોનાના દૈનિક કેસ
  • એક દિવસનો મૃત્યુઆંક ફરી વધ્યો
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 30 લાખ 22 હજાર 955

આવી છે કોરોનાથી ભારતની સ્થિતિ
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 2 લાખ 59 હજાર 135 આવ્યા છે જે દૈનિક કેસની સરખામણીએ ઓછા હોવાના કારણે રાહત મળી રહી છે. આ સાથે જ  ભારતમાં એક દિવસમાં ફરી કોરોનાથી મૃત્યુઆંક વધ્યો છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 4 હજાર 208 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 30 લાખ 22 હજાર 955 થયા છે.  દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 60 લાખ 30 હજાર 674 પહોંચ્યા છે તો સાથે જ દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 2 કરોડ 27 લાખ 5 હજાર 901 પહોંચી છે.  ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 91 હજાર 365 થઈ ચૂક્યો છે.

કોરોનાથી થતા મોતની સંખ્યા ફરીથી વધી
વર્લ્ડોમીટરના અનુસાર ભારતાં 24 કલાકમાં કોરોનાથી કુલ 4208 દર્દીના મોત થયા છે. ગુરુવારે આ આંક 3874 રહ્યો હતો. આ પહેલા 19મેના રોજ દૈનિક સૌથી વધારે મોત થયા હતા. તે દિવસે આ આંક 4529 રહ્યો હતો. 

નવા કેસમાં આવી રહ્યો છે ઘટાડો
ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટી રહ્યા છે. 24 કલાકમાં 2 લાખ 59 હજાર 135 નવા કેસ આવ્યા છે. ગઈકાલે આ આંક 2,76, 261 રહ્યો હતો. 

ક્યા રાજ્યમાં કેટલા નવા કેસ નોંધાયા તે પણ જાણો

ગુજરાત-4773
મહારાષ્ટ્ર-29,911
કર્ણાટક-28,869
કેરળ-30,491
તમિલનાડુ-35,579
ઉત્તરપ્રદેશ-6,681
આંધ્રપ્રદેશ-22,610
દિલ્લી-3,231
પશ્ચિમ બંગાળ-19,091
છત્તીસગઢ-5,212
રાજસ્થાન-7,680
મધ્યપ્રદેશ-4,952
હરિયાણા-6,457
બિહાર-5,871
ઓડિશા-11,498
તેલંગાણા-3,660
પંજાબ-5,469
આસામ-6,573
ઉત્તરાખંડ-3,658

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ