બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / COVID-19 has not gone yet; it comes up in one form or another, cautions PM Modi

મહામારી / કોરોના મહામારી હજુ ગઈ નથી, એક યા બીજા સ્વરુપે પાછી આવી છે- PM મોદીની ચેતવણી

Hiralal

Last Updated: 02:35 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કોરોના મહામારીને લઈને એક મોટી ચેતવણી આપી છે.

  • દેશના 3 રાજ્યોમાં વધી રહ્યાં છે કોરોના કેસ 
  • મહામારીને લઈને પ્રધાનમંત્રી મોદીની મોટી ચેતવણી
  • કહ્યું હજુ મહામારી પૂરી થઈ નથી,એક યા બીજા સ્વરુપે પાછી આવી છે 

કોરોના મહામારી પૂરી થઈ હોવાનું માનીને ઘોર બેદરકારી કરનાર લોકો માટે પીએમ મોદીની મોટી ચેતવણી સામે છે. પીએમ મોદી પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન અને યુએન ચીફ પણ કહી ચૂક્યા છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી અને ગમે ત્યારે કેર મચાવી શકે છે. 

દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડા સામે આવવા લાગ્યા છે. દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. 

કોરોના મહામારી હજુ ગઈ નથી
પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી હજુ ગઈ નથી,તે એક યા બીજા સ્વરુપે પાછી આવી છે. 

દરેક જિલ્લામાં 75 સરોવર બાંધો
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ એવી ચેતવણી આપી કે આઝાદીના 75 વર્ષની ઉજવણીના માનમાં દરેક જિલ્લામાં 75 સરોવર (તળાવ) બાંધવા જોઈએ. 

ખેડૂતો કુદરતી ખેતી અપનાવે-પીએમ મોદી
ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવવી જોઈએ અને મધર અર્થને બચાવવી જોઈએ અન્યથા એક દિવસ મધર અર્થ કૃષિ ઉપજ આપવાનું બંધ કરી દેશે. 

કેન્દ્રએ આપ્યું એલર્ટ

કેન્દ્રએ કેરળ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમની સરકારોને પત્ર લખ્યો છે. આમાં, આરોગ્ય સચિવે રાજ્યોને ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્ર rates.in ચેપમાં વધારા પર નજર રાખવા માટે તકેદારી રાખવા અને નજર રાખવા જણાવ્યું છે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં નિયમિત દેખરેખ રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ