બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ટ્રેન બાદ હવે સ્ટેશન પર ઈશ્કબાજી, ચીપકીને ઊભાં ઊભાં જ પ્રેમીઓએ કરી કિસ

અશ્લિલતાનું નવું નજરાણું / VIDEO : ટ્રેન બાદ હવે સ્ટેશન પર ઈશ્કબાજી, ચીપકીને ઊભાં ઊભાં જ પ્રેમીઓએ કરી કિસ

Last Updated: 05:05 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રો બાદ હવે સ્ટેશન પર ઈશ્કબાજીની ઘટના સામે આવી છે જેમાં પ્રેમી કપલ મોડે સુધી કિસ કરતું જોવા મળ્યું હતું.

જાહેરમાં અશ્લિલતા દેખાડવાનો હવે ટ્રેન્ડ શરુ થયો છે. લોકો ગમે ત્યારે અને ગમે ત્યાં વાંધાજનક કામ કરતાં જોવા મળી રહ્યાં છે. આવી ઘણી ઘટનાઓમાં એકનો વધારો થયો છે. દિલ્હી મેટ્રો બાદ હવે સ્ટેશન પ્લેટફોર્મ પર પ્રેમીઓએ ઈશ્ક ફરમાવ્યો અને એકબીજાને જોરદાર કિસ કરી હતી.

દિલ્હી મેટ્રો બની અશ્લિલ

દિલ્હી મેટ્રોમાં ઘણીવાર હંગામો મચ્યો છે. ઘણી વખત કપલ્સની અશ્લીલ પ્રવૃતિઓના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તો ક્યારેક છોકરાઓ વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા છે. આવો જ એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી અને છોકરો મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહીને કિસ કરી રહ્યાં છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આ કપલના ખૂબ વખાણ કર્યા છે.

વધુ વાંચો : VIDEO : ટ્રેનની સીટ પર 'એકાંત' માણ્યું કપલે, સીટ પર સુતા સુતા કરી ગંદી હરકતો, પ્રવાસીઓ શરમાયાં

લોકોએ કપલને કર્યું ટ્રોલ

મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર એક-બીજામાં મગ્ન કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. કપલ પ્લેટફોર્મ પર ઉભા છે અને એકબીજાને કિસ કરવામાં વ્યસ્ત છે. હવે જ્યારે આ ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઈ ગયા છે અને બન્નેને ટ્રોલ કર્યાં હતા. સોશિયલ મીડિયા પર આવી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જ્યારે દિલ્હી મેટ્રો સ્ટેશનો પર અશ્લીલ વીડિયો બતાવી શકાય છે તો પછી લોકો આવા કામો કેમ ન કરી શકે? એકે લખ્યું કે મેં ફક્ત એટલું જ સાંભળ્યું હતું કે પ્રેમ કરનારા ડરતા નથી, આજે મેં તે પણ જોયું. એકે લખ્યું હતું કે સરકારે કાયદો બનાવવો જોઈએ જેથી આવી ગતિવિધિઓ બંધ થઈ શકે. આવા વીડિયો સૌથી વધુ દિલ્હીમાંથી સામે આવ્યા છે. બીજાએ લખ્યું કે દિલ્હી મેટ્રોમાં માત્ર દિલ્હીવાસીઓ મુસાફરી કરતા નથી, તેથી દિલ્હીવાસીઓને બદનામ ન કરો. એકે લખ્યું કે જો દિલ્હીમાં હોટલ અને રૂમ વધુ મોંઘા થઈ ગયા છે તો સરકારે થોડું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. બીજાએ લખ્યું કે ભારતને અમેરિકા બનાવવાની શરૂઆત દિલ્હીથી થઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

couple kissing viral Metro station couple kissing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ