બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : ટ્રેનની સીટ પર 'એકાંત' માણ્યું કપલે, સીટ પર સુતા સુતા કરી ગંદી હરકતો, પ્રવાસીઓ શરમાયાં
Last Updated: 03:06 PM, 18 June 2024
ટ્રેનમાં વધુ એક કપલની ગંદી હરકતો સામે આવી છે. ડબ્બામાં જ્યારે કોઈ નહોતું ત્યારે છેલ્લી સીટે કપલે સુતા સુતા ગંદી હરકતો શરુ કરી હતી. તેમને એકાંતનો લાભ લઈ દીધો. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક એક્સપ્રેસ ટ્રેનનો છે, જેમાં એક કપલ ટ્રેનની સીટ પર જ અશ્લીલ હરકતો કરી રહ્યું છે. ટીટીઈ આવ્યા ત્યારે પણ તેઓએ ધ્યાન આપ્યું ન હતું. TTEએ પણ તેમની સાથે વાત કરી, પરંતુ તેમ છતાં કપલ એ જ હાલતમાં દેખાયું. આ દરમિયાન એક પરિવાર પણ ત્યાં આવે છે અને એક નાની છોકરી પણ તેમની સાથે હોય છે આમ છતાં પણ તેમને કોઈ ફર્ક ન પડ્યો અને પોતાની ગંદી હરકતોમાં મસ્ત રહ્યું હતું.
ADVERTISEMENT
OYO वाली सुविधा अब भारतीय रेल में भी उपलब्ध
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) June 11, 2024
😂😂😂😂😂 pic.twitter.com/EtCXqsEfQk
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ADVERTISEMENT
કપલની આવી હરકતોનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સીટ પર સુતા સુતા ગંદી હરકતો કરી રહેલા જણાય છે. આવું કામ કર્યા બાદ હવે લોકો આ કપલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @HasnaZaruriHai નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ટ્વિટર X પર અત્યાર સુધીમાં 447.9K લોકોએ આ વીડિયો જોયો છે.
વધુ વાંચો : Reels બનાવવાના ચક્કરમાં યુવતી બ્રેક મારવાનું જ ભૂલી ગઇ, કાર સીધી ખીણમાં ખાબકી, જુઓ Video
ADVERTISEMENT
દિલ્હી મેટ્રોમાં ઘણા વીડિયો આવી ચૂક્યાં છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રોમાં આવા ઘણા વીડિયો સામે આવી ચૂક્યાં છે જેમાં કપલો આવી હરકતો કરતાં જોવા મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.