ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Reels બનાવવાના ચક્કરમાં યુવતી બ્રેક મારવાનું જ ભૂલી ગઇ, કાર સીધી ખીણમાં ખાબકી, જુઓ Video

OMG! / Reels બનાવવાના ચક્કરમાં યુવતી બ્રેક મારવાનું જ ભૂલી ગઇ, કાર સીધી ખીણમાં ખાબકી, જુઓ Video

Last Updated: 02:52 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Girl Dies: એક યુવતી રીલ બનાવવાના ચક્કરમાં બ્રેક લગાવવાનું ભુલી ગઈ અને બ્રેકની જગ્યા પર એક્સીલેટર દબાવી દીધુ. જેના કારણે કાર 300 ફીટ ઊંડી ખૂણમાં જઈને પડી. જેનાથી તેનું મોત નિપજ્યું છે.

ADVERTISEMENT

મહારાષ્ટ્રથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતી રીલ બનાવવાના ચક્કરમાં બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યા પર ભૂલથી એક્સીલેટર દબાવી દીધુ. તેનાથી તે કારની સાથે 300 ફીટ ઉંડી ખીણમાં પડી. યુવતીનું દુઃખદ અવસાન થયું છે.

યુવતીનું મોત

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સોમવારની છે અને 23 વર્ષની યુવતીનું નામ શ્વેતા સુરવાસ હતું. રિપોર્ટ અનુસાર યુવતી કાર ચલાવતો વીડિયો શૂટ કરી રહી હતી. ત્યારે આ ઘટના થઈ છે. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાવી નગરમાં યુવતીએ રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી અને ભૂલથી એક્સીલેટર દબાવી નાખ્યું. કાર ખીણમાં પડી અને તેનું મોત થઈ ગયું.

વધુ વાંચો: યોગ કરતી વેળાએ આ બાબતોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, નહીંતર પાસું ઉલટું પડશે

કાર ચલાવતો વીડિયો શૂટ કરવો પડ્યો મોંઘો

રિપોર્ટ અનુસાર યુવતી કાર ચલાવતો વીડિયો શૂટ કરાવી રહી હતી. જાણકારી અનુસાર શ્વેતા સુરવાસેના મિત્ર શિવરાજ મુલે જ્યારે વીડિયો શૂટ કરી રહ્યા હતા. તો તેણે ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે કાર રિવર્સ ગિયરમાં હતી તો તેણે ભૂલથી એક્સીલેટર દબાવી દીધુ. તેનાથી કાર પાછળની તરફ ફોર્સથી ગઈ અને ક્રેશ બેરિયરને તોડતા ખીણમાં પડી ગઈ.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Reels Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ