બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / cotton prices on the global market at 7 year high know the reason

તમારા કામનું / કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટા ખુશખબર, મળશે આ ફાયદો

Dharmishtha

Last Updated: 12:38 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ લેવલ પર કોટનની કિંમત 7 વર્ષના હાઈ લેવલ પર કારોબાર કરી રહી છે.

  • 7 વર્ષના હાઈ લેવલ પર કારોબાર કરી રહ્યું છે કોટન
  • અઠવાડિયાની કિંમતોમાં 3 ટકાનો ઉછાળો
  • ગત વર્ષની સરખામણીએ એક્સપોર્ટમાં 54 ટકાનો વધારો 

ગ્લોબલ લેવલ પર કોટનની કિંમત 7 વર્ષના હાઈ લેવલ પર કારોબાર કરી રહી છે. ભારતીય કોટનની કિંમત જુલાઈ મહિનામાં નોંધાયેલા હાઈ લેવલથી વધારે દૂર નથી.

અઠવાડિયાની કિંમતોમાં 3 ટકાનો ઉછાળો

આ અઠવાડિયાની કિંમતોમાં 3 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ગત મહિને આમાં 10 ટકાનો વધારો થયો હતો. ગ્લોબલ કિંમતોમાં 97 સેન્ટ પ્રતિ ગાંઠની તેજી આવી છે. આ તેજી ત્યારે આવી જ્યારે ગ્લોબલ માર્કેટમાં કોર્ટનની માંગમાં નબળાઈ આવી ગઈ છે. કપડા ઉદ્યોગમાં કોટનની માંગમાં વધારો થયો છે.

ગત વર્ષની સરખામણીએ એક્સપોર્ટમાં 54 ટકાનો વધારો 

વર્ષ 2021-22 માટે ગ્લોબલ કોર્ટનનો સ્ટોક લગભગ 8.93 કરોડ ગાંઠ(bales)નું અનુમાન લગાવાયુ છે. આ ગત 3 વર્ષમાં સૌથી ઓછું છે. જ્યારે ગ્લોબલ પ્રોડક્શન 5 ટકા વધીને 11.8 કરોડ ગાંઠ થવાની આશા છે. આ હજું પણ કોરોનાની મહામારીની પહેલા કરતા બહું ઓછું છે.
ભારતીય બજારોમાં ભલે પાક મજબૂત થવાની આશા છે. export numbers માં ગત વર્ષની સરખામણીએ 54 ટકાનો વધારો થયો છે. આ તમામ કારણોના ચાલતા કપાસની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ