બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / coronavirus vadodara city gujarat positive state minister positive

Coronavirus / ભાજપના આ મંત્રીના ભાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મંત્રી કાલે જ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠકમાં હતા હાજર

Divyesh

Last Updated: 10:53 AM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઇ રહેલા વધારાને લઇને સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ મહામારીમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યના મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરમાંથી કોરોના મહામારીને લઇને ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યાં છે. વડોદરામાં વધતાં કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઇને શહેરનું નાગરવાડા વિસ્તાર કોરોનાનું એ.પી. સેન્ટર બની ગયું છે.

  • વડોદરામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં
  • નાગરવાડા વિસ્તાર કોરોનાનું એ.પી.સેન્ટર બન્યું
  • રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલના ભાભીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરનું નાગરવાડા વિસ્તાર કોરોના વાયરસનું એ.પી.સેન્ટર બન્યું છે. ત્યારે હવે નાગરવાડા વિસ્તારમાં પોઝિટિવિ દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે.

અમદાવાદી પોળની લોઉઆશેરી પોળમાં રહેતા એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલના ભાભીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 132એ પહોંચી છે.

આમ વડોદરા શહેરની વાત કરીએ તો આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઇને શહેરનો પોઝિટિવનો આંકડો 132 પર પહોંચી ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં લોકડાઉનનો કડક અમલ માટે બીએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ