બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / coronavirus trials infect healthy volunteers vaccine who

ના હોય / શું WHO જ કોરોના વાયરસ ફેલાવી રહ્યું છે? જાણો શું છે WHOના ઈરાદા

Dharmishtha

Last Updated: 01:24 PM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વિવાદિત ટ્રાયલને ટેકો આપ્યો છે. જેમાં તંદુરસ્ત લોકો કોરોના વાયરસથી સંક્રમિત કરવામાં આવશે. આ સમય દરમિયાન વોલેન્ટિયર સેવા આપનાર લોકો ગંભીર રીતે બીમાર થવાનું જોખમ પણ રહેશે.

  • ડબ્લ્યુએચઓએ વિવાદિત ટ્રાયલને ટેકો આપ્યો છે
  • તંદુરસ્ત લોકો કોરોના વાયરસથી સંક્રમિત કરવામાં આવશે
  • સેવા આપનાર લોકો ગંભીર રીતે બીમાર થવાનું જોખમ પણ રહેશે

ડેલી મેલના અહેવાલ મુજબ, ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તંદુરસ્ત સ્વયંસેવકોને કોરોનામાં ચેપ લગાડવાથી રસી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી થશે. આ કારણોસર ડબ્લ્યુએચઓએ પણ તેને નૈતિક રીતે યોગ્ય ગણાવ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રસી પરીક્ષણો માટે આઠ શરતો નક્કી કરવામાં આવી છે. આ હેઠળ ફક્ત 18 થી 30 વર્ષના લોકોનો સમાવેશ કરી શકાય છે.

તંદુરસ્ત લોકોને ચેપ લગાડ્યા પછી, તેમના પર રસીની અસર જોવાને એક ચેલેન્જ ટ્રાયલ પણ કહેવામાં આવે છે. આવા પ્રયોગો મેલેરિયા, ટાઇફોઇડ, ફ્લૂ માટે રસી તૈયાર કરવા માટે કરવામાં આવ્યા છે. જો કે, આ રોગોની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ હતી.

પરંતુ કોરોના વાયરસથી બીમાર પડતી વખતે કોઈ સારવાર હાજર નથી. આને લીધે તંદુરસ્ત વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડ્યા પછી તેને ઇલાજ કરવો મુશ્કેલ બનશે.

આ રસી સામાન્ય રીતે પહેલાથી જ કોરોનાગ્રસ્ત લોકો પર જ વૈક્સીનની ટ્રાયલ લેવામાં આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઈમ્પિરિયલ કોલેજ લંડન તરફથી આવા લોકો પર ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. જો કે, આ પ્રક્રિયા ધીમી છે અને તેને ઝડપી બનાવવા માટે એક ચેલેન્જ ટ્રાયલની વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારત સહિત વિશ્વમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં રવિવાર સવાર સુધીમાં લગભગ 63 હજાર કોરોના દર્દીઓ  છે. તે જ સમયે, 2109 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ