બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 165 positive case reported on 7th april 2020

ચિંતાજનક / ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 કેસ નોંધાયા કુલ પોઝિટિવ કેસ 165 : જયંતિ રવિ

Gayatri

Last Updated: 12:51 PM, 7 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કુલ 19 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 165 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે એકલા અમદાવાદમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 77 કેસ થયા.

  • ગુજરાતમાં કોરોના વાયરસના  કુલ કેસ 165
  • આજે નવા નોંધાયેલા કેસ 19 છે.
  • અમદાવાદ 77 કેસ 

ગુજરાતમાં કોરોના સંકટ વધી રહ્યુ છે. શહેરો તરફથી હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 19 કેસ નોંધાયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 165એ પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે વધુ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 77એ પહોંચી છે. 

23 લોકો સાજા થયા છે

રાજ્યમાં 3040 લોકોના રિપોર્ટ કરાયા છે.  2835ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 136 લોકોની હાલત સ્થિર, 4 વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 23 જેટલા લોકોને રજા અપાઈ છે. 

આજે નવા નોંધાયેલા કેસ

  • અમદાવાદમાં 13
  • પાટણના 3 પોઝિટિવ કેસ
  • આણંદમાં 1 કેસ 
  • ભાવનગરમાં 1 કેસ
  • સાબરકાંઠામાં 1 કેસ

 

ક્યાં કેટલા કેસ

અમદાવાદ        77
સુરત              19
ભાવનગર         14
ગાંધીનગર      13  
વડોદરા      12   
રાજકોટ        10   
પાટણ             5
પોરબંદર         3
ગીર સોમનાથ    2
કચ્છ              2
મહેસાણા          2
પંચમહાલ         1
છોટાઉદેપુર        1 
જામનગર          1
મોરબી             1
સાબરકાંઠા         1
આણંદ             1

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ