બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Corona is occupying the lungs,

કોવિડ / કોરોના કરી રહ્યો છે ફેફસા પર કબ્જો, CT સ્કેન જ આવશે કામ, જાણો વિગતે

Kinjari

Last Updated: 11:40 AM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પહેલા એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોનાથી સંક્રમિત હલ્કા લક્ષણવાળા દર્દીઓને સીટી સ્કેન ના કરાવવાની સલાહ આપી હતી પરંતુ હવે તેમણે ખંડન કર્યુ છે.

  • કોરોનામાં સીટી સ્કેન જ કારગર
  • આરટીપીસીઆરમાં આવે છે નેગેટીવ
  • ડૉ. ગુલેરિયાએ આપ્યુ નિવેદન 

ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડૉ. ગુલેરિયાએ કહ્યું કે સિટી સ્કેન ખુબ હાનિકારક હોય છે. તેનાથી કેન્સરનો ખતરો વધવા લાગે છે. ખાસ કરીને યુવાનો માટે ખુબ હાનિકારક છે. ગુલેરિયાએ કહ્યું કે દો તમને કોઇ પ્રકારનો સંદેહ છે તો સૌથી પહેલા ચેસ્ટ એક્સરે કરાવો અને ડૉક્ટરની સલાહ લીધા બાદ જ  સીટી સ્કેન કરાવવો. 

ગુલેરિયાએ નિવેદનને ભ્રામક જણાવતા કહ્યું કે, એવી સ્થિતિમાં 30-40 વર્ષ પહેલા હતી. આધુનિક સિટીસ્કેન્સમાં અલ્ટ્રા લો ડોઝ સીટીનો ઉપયોગ થાય છે. જે  માત્ર 5થી 19 એક્સ રે બરાબર હોય છે. દુનિયાભરના રેડિયોલોજીસ્ટ આ જ ટેકનિક ઉપયોગમાં લેવાય છે અને સ્કેન દરમિયાન ઓછુ રેડિયેશન આવે છે. 

ગુલેરિયાએ  આ વાતને પણ ખોટી જણાવી કે સીટી સ્કેનથી ફેફસાનું કેન્સર થાય છે. તેણે કહ્યું કે સિટી ચેસ્ટ સ્કેન દરમિયાન કોઇ વ્યક્તિને તેટલુ રેડિએશન મળે છે કે જેટલુ એક વર્ષમાં કોઇ વ્યક્તિ અલગ અલગ રેડિએશનના સંપર્કમાં આવે તેનાથી થાય છે. 

સામાન્ય રીતે કોરોનાની જાણકારી માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ આ લહેરમાં મ્યૂટેંટ વાયરસના કારણે લોકોમાં કોરોનાના લક્ષણ હોય તેમ છતાં પોઝીટીવ નથી આવતો જેથી સીટી સ્કેન આવા દર્દીઓના કોરોનાની પુષ્ટિ કરે છે. 

ભારતમાં મળ્યો નવો સ્ટ્રેન

આ સ્ટ્રેનમાં લોકો 3 થી 4 દિવસમાં જ કોરોનાની ઝપેટમાં આવી જાય છે. એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટ સૌથી વધારે શક્તિશાળી છે. વિશાખાપટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી. વિનય ચંદે કહ્યું કે સીસીએમબીમાં આ સમયે તપાસ થઇ રહી છે. ક્યો વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે તે સાઇન્ટિસ્ટ જ કહી શકશે પરંતુ આ વાત પણ સત્ય છે કે તે નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે. 

જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેનમાં 3 થી 4 દિવસમાં જ દર્દી ગંભીર હાલતમાં પહોંચી જાય છે.

પહેલી કોરોના લહેર જેવી હાલત નથી. આ વખતે નવો વેરિએન્ટ તેજીથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ વાયરસ યુવાન લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે અને જે પોતાની ફિટનેસનું ધ્યાન નથી રાખતા તેમને પણ આ વાયરસ ટાર્ગેટ કરી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ