બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / coral woman uma mani who is creating awareness of sea preservation

કોરલ વુમન / પાણીમાં રહેતી પરી! 49 વર્ષે બની ગોતાખોર, જીવી રહી છે દરિયાની અંદર જીવન, જાણો કોણ છે ઉમા મણિ

Dinesh

Last Updated: 06:02 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

coral woman uma mani: કોરલ વુમન ઉમા મણિએ 49 વર્ષની ઉંમરે સ્વિમિંગ અને ડાઇવિંગ શીખવાનું નક્કી કર્યું ત્યારે પણ સગા સંબંધીઓએ અનેક ટિપ્પણીઓ કરી હતી

કહેવાય છે કે જ્યારે કોઈ ધ્યેય પાપ્ત કરવાની જિજ્ઞાશા હોય ત્યારે વ્યક્તિની પ્રબળ ઈચ્છાશક્તિઓ દરેક મુશ્કેલીઓને પણ પાર કરી લે છે. કોરલ વુમન ઉમા મણિએ આ વાતને સાર્થક કરી છે. ઉમા મણિને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો. ઉમાના દાદા દાદી ચિત્રકામને કાગળ અને રંગીન પેન્સિલનો બગાડ સમજતા હતા. તેઓ તેમને રંગન કામ માટે મનાઈ પણ કરતા હતા. તેને માત્ર અભ્યાસ અને સગાઈની વાત જ વારંવર કહેતા હતા. જ્યારે તેણીએ 49 વર્ષની ઉંમરે સ્વિમિંગ અને ડાઇવિંગ શીખવાનું નક્કી કર્યું ત્યારે પણ સગા સંબંધીઓએ અનેક ટિપ્પણીઓ કરી હતી. એ કહેતા કે, હવે તેને દાદી થવાની ઉંમર થઈ છે. તે ઉમંરે પણ ઉમાએ આગળ વધવાનું નક્કી જ કરી લીધું હતું. 59 વર્ષની ઉંમરે ઉમા મણિને ભારતની 'કોરલ વુમન'નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેની કલા હવે પેશન બની ગઈ છે. તે સમુદ્રની અંદરના પરવાળાના ખડકો વિશે ચિંતિત કરે છે અને લોકોને સમુદ્રના સંરક્ષણ વિશે જાગૃત કરે છે.

સમુદ્ર બચાવવાનું અભિયાન 
તેમના બાળક જેવા ઉત્સાહ છે.  તેમણ એક વાતચીતમાં કહ્યું હતું કે, મારો પુનર્જન્મ 45 વર્ષની ઉંમરે થયો છે. તેથી સાચું કહું તો મારી ઉંમર માત્ર 14 વર્ષની છે. તેઓ સ્વભાવે એકદમ હળવા છે, પરંતુ તેમના હૃદયમાં એક મોટું મિશન પૂર્ણ કરવાનો જુસ્સો પણ છે. સમુદ્ર ખરેખર એક મહાસાગર છે. તેઓ દરિયાઇ જીવન અને આબોહવા પરિવર્તન વિશે ચિંતિત છે. 

સુખી જીવન અને ચિત્રકામ 
ઉમા મણિ 45 વર્ષની ઉંમરે ચિત્રકામ અને ચિત્રકળા પ્રત્યેના તેમના પ્રેમને ફરીથી શોધી કાઢ્યા હતો. તે પહેલાં તેઓ એક ગૃહિણી હતી. તે જમવાનું બનાવતા, કપડાં ધોવાનું અને સફાઈ કામ કરતા. તે શાકભાજી ખરીદવા બજારમાં જતા, લોકો સાથે વાત કરતા અને ક્યારેક યોગના પાઠ અથવા અંગ્રેજી ટ્યુશન પણ આપતા હતા. એકવાર તેમણે ફરીથી ચિત્રકામ શરૂ કર્યું અને આમ તમનું જીવન બદલાઈ ગયું.
     બાળપણમાં ઉમા મણિ બગીચો, છોડ અને ફૂલોના ચિત્રો બનવતા હતા. જ્યારે તેમની 39 વર્ષની ઉંમર હતી ત્યારે તેમણે અને તેમના પતિએ ભારતના ચેન્નાઈના લીલાછમ વાતાવરણમાંથી માલદીવના વાદળી પાણીમાં તેમણે સ્થાળતર કર્યું હતું. પાણીએ તેમને આકર્ષિત કર્યા પરંતુ તે કેવી રીતે તરવું તે જાણતી ન હતી. તેમણે ફૂલનું ચિત્રકામ ચાલુ રાખ્યું હતું.

સ્વિમિંગ શીખવાની પ્રેરણા
એક દિવસ તેમને પરવાળાના ખડકો પરની ડોક્યુમેન્ટ્રી જોવાની તક મળી હતી. ત્યારબાદ તેમણે પરવાળાના ખડકો પર આધારિત ચિત્રો બનાવવાનું શરૂ કર્યું. તે કહે છે કે, ચાર વર્ષથી હું કોરલનું વાસ્તવિક સ્વરૂપ જોયા વિના તેના પર ચિત્રો બનાવતી હતી. 2014 માં એક પ્રદર્શન દરમિયાન કોઈએ મને કહ્યું કે, તમે પાણીની અંદર કોરલ રીફ જોઈ અને પછીને પેઇન્ટ કરવું જોઈએ. મને લાગ્યું કે હવે મારા માટે સ્વિમિંગ અને ડાઇવિંગ શીખવાનો સમય આવી ગયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ