બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress will not announce the list of all candidates in district-taluka panchayat elections!

રમણ ભમણ / ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં કકળાટ થતાં પક્ષમાં પેઠો ભય, હવે નહીં કરે આ કામ

Shyam

Last Updated: 06:08 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ સીધા ફોન કે મેન્ડેટ જઈ શકે છે.

  • તાલુકા-જિલ્લા પંચાયત ઉમેદવાર પસંદગીની કામગીરી
  • કોંગ્રેસ ઉમેદવાર પસંદગીમાં મનપાવાળી કરશે 
  • કોંગ્રેસ તમામ ઉમેદવારોની યાદી જાહેર નહી કરે !

કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પણ મનપાની જેમ જાહેરાત થઈ શકે છે. મનપાના ઉમેદવારોની યાદીમાં પણ કોંગ્રેસે કેટલાક નેતાઓને સીધો મેન્ડેટ આપી દીધો હતો. અનેક ઉમેદવારોને પાર્ટીના મોટા નેતાઓનો સીધો ફોન ગયો હતો. ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ સીધા ફોન કે મેન્ડેટ જઈ શકે છે. કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોના નામની જાહેરાત થશે નહીં. હોબાળો ન થાય એટલે સીધો મેન્ડેટ આપવાનું આયોજન થયું હોવાની માહિતી છે. તો કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પણ સૂચના અપાઈ છે. 

મનપા ચૂંટણીમાં જાણો કોંગ્રેસના કેટલા ઉમેદવારો ઉચ્ચ-અભ્યાસ કરેલા છે

અમદાવાદ મનપા માટે કોંગ્રસમાં શિક્ષિત ઉમેદવારોનો અભાવ જોવા મળી રહ્યો છે.  અમદાવાદમાં માત્ર 12 ટકા ઉમેદવાર ઉચ્ચ અભ્યાસ કરેલા છે. જેમાં એક ડોક્ટર અને એક LLM ડિગ્રી ધરાવતા ઉમેદવારનો સમાવેશ થાય છે. અને મોટાભાગના ઉમેદવાર 12 પાસ કે સ્નાતક છે. પરંતુ ગોતા અને ચાંદલોડીયાના આઠેય ઉમેદવાર ધોરણ 5થી 12 ભણેલા જ છે. તો સૈજપુર, જોધપુર, પાલડીના ઉમેદવાર પણ 8થી 12 ભણેલા જ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ