બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress sens process complete in Sabarkantha 43 candidates

ચૂંટણી / સાબરકાંઠામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ : 4 વિધાનસભા બેઠકો માટે 43 મુરતિયાની દાવેદારી

Kishor

Last Updated: 11:30 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા 2022ની ચૂટંણીને પગલે સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં 43 ઉમેદવારોએ 4 વિધાનસભા માટે દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે.

  • સાબરકાંઠામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ
  • 43 ઉમેદવારોએ 4 વિધાનસભા માટે કરી દાવેદારી
  • ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારો મેદાને

વિધાનસભા 2022ની ચૂટંણીને લઈને તમામ પક્ષોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ત્યારે કોંગ્રેસ પણ વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને એકશન મૂળમાં જોવા મળી રહી છે. સાબરકાંઠામાં કોંગ્રેસએ 43 ઉમેદવારોએ 4 વિધાનસભા માટે દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે. ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારો અને સૌથી ઓછા 8 ઉમેદવારો હિંમતનગર બેઠક માટે દાવેદારી નોધાવા માટે મેદાનમાં આવ્યાં છે.  

કોંગ્રેસના AICC સેક્રેટરી સહીતના રહ્યા હાજર
વિધાનસભાની ચૂંટણીની તરીખની જાહેરાત આગામી સમયમાં  થવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. જેને લઈને હિંમતનગરના સર્કીટ હાઉસમાં નર્મદામાં કોંગ્રેસના AICC સેક્રેટરી વિરેન્દ્રસિંહ રાઠોડ, કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કબીર પીરજાદાએ સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા વિધાનસભાની બેઠક માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરુ કરી છે.  

 ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી 
જે દરમિયાન ચૂંટણીમાં જંપલાવવા માંગતા ચાર વિધાનસભા સીટના 43 જેટલા દાવેદારો સમર્થકો સાથે પહોચ્યા હતા. જેમાં ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જયારે સૌથી ઓછા 8 ઉમેદવારો હિંમતનગર બેઠક માટે દાવેદાર છે. પ્રાંતિજની ટિકિટ માટે 11 ઉમેદવારો, ખેડબ્રહ્માની ટિકિટ માટે પણ 11 ઉમેદવારો મેદાને હોવાનું સામે આવ્યું છે. જે અંગે નામોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ