બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Congress leader Hemang Rawal said my personal faith in Bageshwar Dham, Kamal Nath also goes to visit

સમર્થન / કોંગ્રેસ નેતાએ હેમાંગ રાવલે કહ્યું બાગેશ્વર ધામમાં મારી અંગત આસ્થા, કમલનાથ પણ જાય છે દર્શન કરવા

Vishal Khamar

Last Updated: 05:33 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી દિવસોમાં અમદાવાદ ખાતે બાબા બાગેશ્વરનો ભવ્ય લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસનાં નેતા હેમાંગ રાવલે ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન મુદ્દે જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબા પોતે હનુમાનજીનું સ્વરૂપ છે.

  • અખંડ ભારતની વાતો કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીના પર હેમાંગ રાવલનું નિવેદન
  • હું અને કોંગ્રેસ સર્વધર્મ સમભાવમાં માનનારા છીએઃ રાવલ
  • અમે તમામ ધર્મના લોકોને માન આપીએ છીએઃ રાવલ

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલને ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન કરતા કહ્યું કે બાગેશ્વર બાબા પોતે હનુમાનજીનું સ્વરૂપ છે. તેમજ બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવાની જરૂર છે. મધ્યપ્રદેશમમાં લાખો લોકો દર્શન કરવા જાય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ બાગેશ્વરધામ જાય છે. કોંગ્રેસને કર્ણાટકમાં પણ બજરંગબલીના આર્શીર્વાદ મળ્યા છે. બાગેશ્વર ધામમાં મારી અંગત શ્રદ્ધા છે. 

હું બાબા બાગેશ્વરને માનું છું અને તેઓનાં આર્શીર્વાદ મેળવવા માંગુ છુંઃ હેમાંગ રાવલ
બાબા બાગેશ્વરને સમર્થન મુદ્દે હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર બાલાજી હનુમાનજીનું સ્વરૂપ છે અને હનુમાનજીની મૂર્તિ ત્યાં સ્વયં પ્રગટ થઈ છે. સૌ પ્રથમ તો બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર શાસ્ત્રી બંનેને અલગ કરવા જોઈએ.  ભગવાન હનુમાનજીનાં આર્શીર્વાદ કર્ણાટકની ચૂંટણીમાં જ્યારે કોગ્રેસને મળ્યા હોય ત્યારે ધર્મ જે છે એ મારી આસ્થાનો સવાલ છે. વિરોધ બાબતે તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું સર્વ ધર્મ સમભાવ કોંગ્રેસની વિચારધારાને માનું છું. પરંતું સાથે સાથે મને જે પ્રમાણે બંધારણમાં મારા ધર્મ ઉપર આસ્થા રાખવાની છૂટ આપવામાં આવી છે અને અધિકાર છે. અને એમને હુ માનું છું. તેમ તેઓનાં આર્શીર્વાદ મેળવવા માંગુ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ