બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / Extra / congress-fields-urmila-matondkar-from-mumbai-north

NULL / કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને મુંબઇ ઉત્તરથી આપી ટિકિટ, બેઠકનું આ છે સમીકરણ..

vtvAdmin

Last Updated: 09:23 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહારાષ્ટ્રની મુંબઇ ઉત્તર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે હાલમાં જ જોડાયેલી બોલિવુડની અભિનેત્રી ઉર્મિલા માંતોડકરને ઉમેદવાર જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ પહેલા જ ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઇ છે. આ દરમિયાન ઉર્મિલા માતોંડકરે જણાવ્યું હતું કે મોદી સરકારમાં અસહિષ્ણુતા વધી છે.



ભાજપનો ગઢ માનવામાં આવતી આ બેઠક પરથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇક 5 વખત સાંસદ રહી ચૂક્યાં છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ગોપાલ શેટ્ટી જીત્યાં હતા. એવામાં સવાલ એ થાય છે કે શું ઉર્મિલા માતોંડકર ભાજપના ગઢમાં કોંગ્રેસને વિજય અપાવી શકશે. 



ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ અગાઉ જ બોલિવુડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઇ હતી. જો કે ત્યારબાદથી અટકળો સામે આવી રહી હતી કે કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને મુંબઇ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. આ અગાઉ પણ આ બેઠક પરથી 2004ની લોકસભા ચૂંટણીમાં અભિનેતા ગોવિંદાએ ભાજપના રામ નાઇકને હરાવ્યાં હતા.



જો કે ત્યારબાદ ગોવિંદાએ રાજકારણને અલવિદા કહી દીધું. 2009 પર આ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરૂપમ સાંસદ બન્યા. જ્યારે 2014માં ભાજપના ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના સંજય નિરૂપમને અંદાજે 4.5 લાખ મતથી હાર આપી હતી. 

મુંબઇ ઉત્તર બેઠક પર ગુજરાતી-મરાઠી મતદાતાઓની જનસંખ્યા અંદાજે 60 ટકા છે, જ્યારે ઉત્તર ભારતીય તેમજ મુસ્લિમની અંદાજે 40 ટકા છે. ગુજરાતી મતદાતાઓ ભાજપને મત આપે છે. આમ કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને આ બેઠકના ઉમેદવાર બનાવી મરાઠીની સાથે-સાથે મુસ્લિમ તેમજ ઉત્તર ભારતીય મતદાતાઓના મત પોતાના તરફ કરવાનો પ્રયત્ન કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ