બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / common foods that can cause constipation you should not eat

Health / કેળાં, ભાત, ડેરી પ્રોડક્ટ્સ... આંતરડાને સંકોચી નાંખે છે આ ખાદ્ય વસ્તુઓ, કબજિયાતની સમસ્યા હોય તો આજે જ છોડી દો

Bijal Vyas

Last Updated: 01:20 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના સમયમાં કબજીયાત સામાન્ય બાબત બની ગઇ છે, દર બે વ્યક્તિએ કબજીયાતની ફરીયાદ જોવા મળે છે. તેમાં પણ તમે કઇ વસ્તુનું સેવન કરો છો, તેની પણ આ સમસ્યા નિર્ભર છે.

  • ખાવામાં ફાઇબરની ઉણપને પૂરી કરવાથી કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય
  • વ્હાઇટ રાઇસ ખાવાથી કબજિયાતની સમસ્યામાં વધારો થઇ શકે છે
  • વ્હાઇટ બ્રેડનું સેવન પણ ટાળવુ જોઇએ

અત્યારની ફાસ્ટ લાઇફના કારણે લોકો ફાસ્ટ ફૂડનું સેવન વધ્યુ છે. તેવામાં પેટને લગતી સમસ્યા થવી સામાન્ય બની ગઇ છે. ખાસ કરીને કબજીયાત. મોટાભાગના લોકોને કબજિયાતથી પીડાય છે. કબજિયાત એક સામાન્ય સમસ્યા છે જે પૂરી રીતે તમારી લાઇફસ્ટાઇલ પર નિર્ભર કરે છે. 

કબજિયાત વધારે છે આ વસ્તુઓ
કબજિયાત  થવા પર મળ ત્યાગ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે ખાવામાં ફાઇબરની ઉણપને પૂરી કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

જુનામાં જુની કબજીયાતની સમસ્યામાંથી મળશે છુટકારો, બસ આ એક વસ્તુનું ચોક્કસ  માપમાં કરો સેવન | for old constipation problem just consume this one thing  in certain measure

પરંતુ ઘણી વસ્તુઓ એવી છે જે તમારા આંતરડાને સંકોચવા કબજિયાતની સમસ્યાને વધારી શકે છે, તો આવો જાણીએ તે વસ્તુઓ વિશે....

1. કેળાઃ કબજિયાત થવા પર મળ ત્યાગ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે ખાવામાં ફાઇબરની ઉણપ પૂરી થવા પર કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

2. વ્હાઇટ રાઇસઃ સફેદ ચોખાને રિફાઇન્ડ રાઇસ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમાં ભૂસી અને ચોકર હોતા નથી, જે કારણે શરીરને ફાયબર મળી શકતુ નથી. 

3. રેડ મીટઃ રેડ મીટમાં હાજર ફેટ પાચનમાં પાચન તંત્રને ખૂબ જ મહેનત કરવી પડે છે જેના કારણ તેને પચાવુ ખૂબ જ મુશ્કિલ હોય છે, તેમાં હાર્ડ પ્રોટીન અને ફાઇબર હોય છે, જે પેટન માટે પચાવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. 

Topic | VTV Gujarati

4. વ્હાઇટ બ્રેડઃ વ્હાઇટ બ્રેડમાં ફાઇબરની માત્રા ખૂબ ઓછી હોય છે અને સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. તેવામાં વ્હાઇટ બ્રેડ ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

5. ડેરી પ્રોડક્ટ્સઃ ડેરી પ્રોડક્ટ્સમાં લેક્ટોજ હાજર હોય છે, જેના કારણે તેનું સેવન કરવાથી કબજિયાત અને ઇફ્લેમેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ