બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Cold in Gujarat will rise again in next 2 days

શિયાળો / ગુજરાતની ઠંડીને લઇને હવામાન વિભાગની આગાહી, આગામી 2 દિવસમાં...

Kavan

Last Updated: 08:18 PM, 25 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે અને એકવાર ફરી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.

  • આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થશે વધારો 
  • હવામાન વિભાગની આગાહી 
  •  તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે

નોંધનીય છે કે, સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેથી લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે.

યૂપીમાં ઠંડીએ વરસાવ્યો કહેર

યૂપીમાં મંગળવારે ઠંડી અને ધુમ્મસના કારણે 28 લોકોના મોત થયા છે. 4 ડિગ્રીની સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. અનેક શહેરમાં ન્યૂનતમ પારો 2થી 7 ડિગ્રી રહ્યો હતો. સવારે ધૂમ્મસના કારણે 200 મીટર અને આસપાસના વિસ્તારોમાં પણ આ સ્થિતિ રહી હતી.

કયા વિસ્તારમાં કેટલા લોકોના થયા મોત

કાનપુરમાં 10, ફતેહપુર, ઓરૈયા અને કાનપુરમાં 2-2 લોકો, બુંદેલખંડ અને યૂપીમાં 17 લોકોના મોત થયા છે. જાલૌનમાં ધૂમ્મસ અને રેલ ટ્રેકના કામના કારણે ઈન્ટરસીટી એક્સપ્રેસ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. પ્રતાપગઢમાં પણ 1 યુવકનું મોત થયું છે. આ મોત ધૂમ્મસના કારણે થયેલા એક્સીડન્ટમાં થયું હતું. પ્રયાગરાજમાં ઠંડીના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. 

Severe Cold In North India Today And Tomorrow

ફ્લાઇટ કેન્સલ અને ડાયવર્ટ થઈ 

ઠંડી અને ધૂમ્મસના કારણે 8 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે તો 11 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. 

ક્યાં કેટલું રહ્યું તાપમાન

ગોરખપુરમાં તાપમાનનો પારો 6.9 ડિગ્રી પહોંચ્યો હતો. વેસ્ટ યૂપીમાં પણ રાતભર શહેર ધૂમ્મસથી ભર્યું હતું. મથુરામાં તાપમાન 5 ડિગ્રી નોંધાયું. પશ્ચિમ યૂપીમાં પારો 5.1 ડિગ્રી રહ્યો. જમ્મૂ કાશ્મીરમાં ઠંડીનો પારો -4 ડિગ્રી નોંધાયો. પહેલગામમાં -10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડો દવિસ રહ્યો. ગુલમર્ગમાં તાપમાન -10.2 અને દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં -6 તો કુપવાડામાં -4.3 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ