બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / coconut water healthy summer drinks know how to make

સમર ડ્રિંક / અંગારા ઓકતી ગરમીમાં પીવો નારિયેળ પાણીથી બનેલું આ એનર્જી ડ્રિન્ક, મળશે અનેક બીમારીઓથી રાહત!

Manisha Jogi

Last Updated: 12:47 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીમાં નારિયેળ પાણી શરીરને અનેક ફાયદા પ્રદાન કરે છે અને શરીર હાઈડ્રેટેડ રહે છે. ઉનાળામાં કોકોનટ વોટરની કઈ સ્પેશિયલ રેસિપી બનાવી શકાય, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ભારતીય વ્યંજન અને સંસ્કૃતિમાં નારિયેળ એક અભિન્ન હિસ્સો.
  • ટ્રાય કરો આ સ્પેશિયલ સમર ડ્રિંક.
  • આ ડ્રિંક ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. 

 ભારતીય વ્યંજન અને સંસ્કૃતિમાં નારિયેળ એક અભિન્ન હિસ્સો રહ્યો છે. નારિયેળથી આરોગ્યને થતા લાભ બિલકુલ પણ અવગણી શકાય નહીં. ગરમીમાં નારિયેળ પાણી શરીરને અનેક ફાયદા પ્રદાન કરે છે અને શરીર હાઈડ્રેટેડ રહે છે. ઉનાળામાં કોકોનટ વોટરની કઈ સ્પેશિયલ રેસિપી બનાવી શકાય, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. આ રેસિપી ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. 

કોકોનટ મિલ્ક
કોકોનટ મિલ્ક રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. આ  ડ્રિંક બનાવવા માટે મરી, મધ, આદુ અને નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચાર વસ્તુને બ્લેન્ડ કરીને કોકોનટ મિલ્ક તૈયાર કરવામાં આવે છે. 

સોલ કઢી
મહારાષ્ટ્રમાં સોલ કઢી ખૂબ જ ફેમસ છે. આ વાનગી બનાવવા માટે નારિયેળ અને કોકમનો ઉપયોગ કરવામાં આવે છે. કોકમ એક ફળ છે અને તે કોંકણમાં મળે છે. આ વાનગીથી પાચન પ્રક્રિયા પણ યોગ્ય રહે છે. 

કોકોનટ અને કાકડી ડ્રિંક
ગરમીમાં કોકોનટ અને કાકડી ડ્રિંક પીવાથી શરીર ઠંડુ રહે છે. આ વાનગી બનાવવા માટે કાકડી, કોકોનટ મિલ્ક અને પુદીનાના પાનની જરૂર રહે છે. 

મેંગો કોકોનટ સ્મૂધી
આ ટેસ્ટી ડ્રિંક બનાવવા માટે ઓટ્સ, લીંબુનો રસ, કોકોનટ મિલ્ક, કેરી, દહીં, મધ અને સૂર્યમુખીના બીજની જરૂર રહે છે. આ વાનગી માત્ર 10 મિનિટમાં બને છે. મેંગો કોકોનટ સ્મૂધી લાઈટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે. ઉનાળામાં તમે આ ડ્રિંક ટ્રાય કરી શકો છો. 

કોકોનટ અને લેમન
કોકોનટ, લેમન અને પુદીનાથી ડ્રિંક તૈયાર કરી શકાય છે. આ ડ્રિંકમાં મધ મિશ્ર કરવાથી વધુ ટેસ્ટી બને છે અને બોડી કૂલ રહેવાની સાથે સાથે હાઈડ્રેટ પણ રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ