બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / coconut water for kidney creatinine

હેલ્થ ટિપ્સ / પથરીથી મળશે રાહત, કિડનીમાંથી સાફ થઈ જશે ગંદકીના તમામ કણ... આજથી જ પીવાનું ચાલુ કરી દો આ ફળનું પાણી

Manisha Jogi

Last Updated: 02:37 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાંથી નીકળતા ફેટ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને યૂરિયા કિડનીમાં જમા થઈ જવાને કારણે શુદ્ધિકરણ પર અસર થાય છે.

  • કિડની સાફ કરવા માટે નારિયેળ પાણી સૌથી સારો વિકલ્પ
  • નારિયેળ પાણી વિટામીન સીથી ભરપૂર હોય છે
  • કિડની સ્વસ્થ રહે છે

કિડની ખરાબ લોહી કરવા સાફ કરીને, બ્લડ વેસલ્સ ફ્લશ આઉટ કરવામાં મદદગાર છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ કરવામાં મદદ કરે છે અને શરીર હેલ્ધી રહે છે. ભોજનમાંથી નીકળતા ફેટ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને યૂરિયા કિડનીમાં જમા થઈ જવાને કારણે શુદ્ધિકરણ પર અસર થાય છે. જેથી સમયાંતરે કિડનીની સફાઈ જરૂરી છે અને માટે આ ફળનું પાણી મદદરૂપ સાબિત થાય છે. 

કિડની સાફ કરવા માટે શું પીવું જોઈએ? (best drink to flush kidneys)
કિડની સાફ કરવા માટે નારિયેળ પાણી સૌથી સારો વિકલ્પ છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી પેશાબમાં પોટેશિયમ, ક્લોરાઈડ અને સાઈટ્રેટનું ઉત્સર્જન વધે છે અને શરીરમાં જમા થતું નથી. આ પ્રકારે કિડનીમાં પથરીની સમસ્યા થતી નથી.

ક્રિએટિનિન ઓછું કરવા માટે (Coconut water for kidney creatinine)
ક્રિએટિનિનની માત્રા ઓછી કરવા માટે નારિયેળ પાણી એક કારગર ઉપાય છે. નારિયેળ પાણી વિટામીન સીથી ભરપૂર હોય છે. જેથી ક્રિએટિનિન સ્તર ઓછું થાય છે અને પથરી દૂર થાય છે. નારિયેળ પાણીમાં ભરપૂર પોટેશિયમ  હોવાને કારણે ક્ડિનીમાં યોગ્ય પ્રકારે લોહીનું પરિભ્રમણ થાય છે અને કિડની સ્વસ્થ રહે છે. 

કિડની સ્વસ્થ રહે તે માટે મહિનામાં એકવાર રાત્રે નારિયેળ પાણી જરૂરથી પીવું જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ