બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / cm-rupani-statement-on-congress-pakistan-amit-chawda

NULL / CM રૂપાણીએ કહ્યું, 'કોંગ્રેસ જીતી તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે', અમિત ચાવડાએ આપ્યો જવાબ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહેસાણામાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો ચૂંટણીમાં કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. પરિણામના દિવસે કોંગ્રેસની જીતથી પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની પાર્ટી હોય તેવું લાગે છે. 

કોંગ્રેસે શું કહ્યું ?
મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતુ કે 'જો કોંગ્રેસ જીતી જાય તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટે' તે કરેલી ટીપ્પણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. 



ત્યારે કોંગેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડીયાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં એવુ એક પણ કાર્ય નથી કર્યું કે જેથી તેઓ પ્રજા સામે જઈ શકે જેથી ભાજપ અત્યારે પાકિસ્તાનના મુદ્દાને લઈને પ્રજાને ભટકાવાનો પ્રયાસ કરી રહી છે. પણ હવે પ્રજા હોંશીયાર થઈ ગઈ હોવાથી પ્રજા આવી કોઈ વાતોમાં આવશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ