બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel convoy was halted at Nadiad and the funeral procession was allowed to leave

માનવતા / CM બન્યા કોમનમેન: અંતિમ યાત્રાને જગ્યા આપવા નડિયાદમાં સ્ટોપ કરાયો ભૂપેન્દ્ર પટેલનો કાફલો

Dinesh

Last Updated: 03:50 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદમાં ઈપકોવાળા હોલની બહાર નીકળતા સમય મુખ્યમંત્રીનો કાફલો થોભ્યો હતો અને અંતિમયાત્રાને જવા દીધી હતી

  • CM ભૂપેન્દ્ર પટેલના કાફલો અટકાવાયો
  • અંતિમયાત્રાને નીકળવા દેવા માટે કાફલો અટકાવાયો
  • CMનો કાફલો જતો હતો હેલિકોપ્ટર ગ્રાઉન્ડ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદની મુલાકાતે છે. જ્યાં અંતિમ યાત્રાને જગ્યા આપવા ભૂપેન્દ્ર પટેલનો કાફલો સ્ટોપ કરાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ માનવતાનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો હતો.

કાફલો હેલિકોપ્ટર ગ્રાઉન્ડ ખાતે આવવા નીકળ્યો હતો
નડિયાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો કાફલો અટકાવાયો હતો. અંતિમયાત્રાને નીકળવા દેવા માટે CMનો કાફલો રોકવામાં આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ઈપકોવાળા હોલની બહાર નીકળતા સમય મુખ્યમંત્રીનો કાફલો થોભ્યો હતો અને અંતિમયાત્રાને જવા દીધી હતી. મુખ્યમંત્રી પોસ્ટ વિભાગના કાર્યક્રમમાં ગયા હતા. જે બાદ તેમનો કાફલો હેલિકોપ્ટર ગ્રાઉન્ડ ખાતે આવવા નીકળ્યો હતો અને વચ્ચે અંતિમ યાત્રા આવતા મુખ્યમંત્રીનો કાફલો થોભ્યો હતો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ