બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / CID fame inspector frederiks dinesh phadnis suffered heart attack

બોલિવૂડ / CID ફેમ ઈન્સ્પેક્ટર ફેડરિક્સની હાલત નાજુક: હાર્ટઍટેક બાદ બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

Vaidehi

Last Updated: 01:48 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CID શૉનાં એક્ટર ફેડરિક્સને 2 દિવસ પહેલાં હાર્ટઅટેક આવ્યો. હાલમાં વેંટિલેટર સપોર્ટ પર છે.

  • CID શૉમાં ફેડરિક્સનું પાત્ર ભજવતાં દિનેશને આવ્યો હાર્ટ અટેક
  • હાલમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે
  • કો-એક્ટર  દયાનંદ શેટ્ટી (દયા)એ આપી માહિતી

સોની ટીવીનાં ફેમસ શૉ CIDમાં ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ પ્લે કરનારા એક્ટર દિનેશ ફડનિસને શુક્રવારે એટલે કે 1 ડિસેમ્બરનાં હાર્ટઅટેક આવ્યો હતો.  સાંજનાં સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.  આ સમાચારને તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે.

દયાએ આપી માહિતી
મીડિયા રિપોર્ટ અનુસાર દિનેશ ફડનિસનાં મિત્ર અને કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ, હાર્ટ અટેક આવ્યાની માહિતી આપી હતી. દયાનંદ શેટ્ટીએ CID શૉમાં ઈંસ્પેક્ટર દયાનો રોલ પ્લે કર્યો હતો. દયાનંદ અનુસાર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ દિનેશની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. તેમની બોડી સારી રીતે રિસ્પોન્ડ કરી રહી છે. ઘરવાળાઓ અને નજીકીઓને આશા છે કે તે જલ્દી ઠીક થઈ ઘરે પાછા આવી જશે.

વેંટિલેટર સપોર્ટ પર છે દિનેશ
57 વર્ષનાં એક્ટર દિનેશ ફડનિસને મુંબઈનાં તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સ્થિતિ નબળી હોવાને લીધે તેમને વેંટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યું છે.  હાલમાં તેમની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

CID શૉથી મળી ઓળખ
દિનેશ ફડનિસને વર્ષ 1998માં શરૂ થયેલા ટીવી શૉ CIDમાં ખાસ ઓળખ મળી હતી. શરૂઆતી કેટલાક એપિસોડ્સમાં તેમને કડક પોલીસ ઈંસ્પેક્ટર ફેડરિક્સનો રોલ આપવામાં આવ્યો હતો જો કે પાછળથી તેમને કોમેડિયન ઈંસ્પેક્ટરની રીતે રજૂ કરવામાં આવ્યું. CID શૉ 2018 સુધી ચાલ્યું હતું. ટીવી શૉ સિવાય દિનેશ મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ