બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / cibil want to keep credit score above 750 take these precautions while using credit card

ટિપ્સ / જો તમે પણ તમારો ક્રેડિટ સ્કોર 750થી ઉપર રાખવો છે? તો કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં રાખજો આ સાવધાની

Manisha Jogi

Last Updated: 09:24 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડથી શોપિંગ અને દરરોજના ખર્ચા પર રિવોર્ડ મળી શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી ક્રેડિટ સ્કોર ઓછો ના થાય.

  • લગભગ દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે
  • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું
  • ક્રેડિટ સ્કોર ઓછો ના થાય તે માટે ફોલો કરો આ ટિપ્સ

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડથી શોપિંગ અને દરરોજના ખર્ચા પર રિવોર્ડ મળી શકે છે. અનેક વાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી CIBIL સ્કોર ઓછો થઈ જાય છે, જેના કારણે લોન એપ્લિકેશન રદ્દ કરવામાં આવે છે અથવા વધુ વ્યાજદર પર લોન આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી ક્રેડિટ સ્કોર ઓછો ના થાય.

ક્રેડિટ યૂટિલાઈઝેશન ઓછી રાખવી
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ ક્રેડિટ કાર્ડનો ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો રેશિયો 30 ટકાથી વધુ ના હોવો જોઈએ. ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો વધી જવાને કારણે ક્રેડિટ સ્કોર પર અસર થા. છે. ક્રેડિટ લિમિટ 30 ટકાથી વધુ ઉપયોગ કરવામાં આવે તો કેટલીક રકમનું સ્ટેટમેન્ટ જાહેર થતા પહેલા ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ઓછો થઈ શકે છે.

સમયસર બિલની ચૂકવણી
ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચૂકવણી કરવી જોઈએ. લાસ્ટ ડેટ  જતી રહી હોવા છતાં બિલની ચૂકવણી કરવામાં ના આવે તો ક્રિડેટ સ્કોર પર તેની લાંબા સમય સુધી અસર થાય છે. 

એકથી વધુ અનસિક્યોર્ડ લોન ના લેવી
એકથી વધુ પર્સનલ લોન ના લેવી જોઈએ. વારંવાર પર્સનલ લોન લેવાને કારણે નાણાંકીય અસ્થિરતા સર્જાય છે, જેના કારણે ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર થાય છે. 

જૂનું ક્રેડિટ કાર્ડ બંધ ના કરવું
ઘણી વાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ના થવાને કારણે ઘણા લોકો જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દે છે. જેના કારણે ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી પણ સમાપ્ત થઈ જાય છે અને ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ