બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / China has blocked the proposal to declare terrorist Sajid as an international terrorist

BIG NEWS / સંયુક્ત રાષ્ટ્રમાં ફરી ચીનની અવળચંડાઇ, મુંબઈ હુમલાનાં મોસ્ટ વોન્ટેડ સાજિદ મીરને આતંકવાદી જાહેર કરવા પર લગાવી રોક

Priyakant

Last Updated: 08:46 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લશ્કર-એ-તૈયબાના સાજિદ મીરને આતંકવાદી જાહેર કરવા માટે યુનાઇટેડ નેશન્સ ખાતે અમેરિકા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર  ચીને લગાવી રોક

  • સંયુક્ત રાષ્ટ્રમાં ફરી ચીનની અવળચંડાઇ, લશ્કર-એ-તૈયબાના સાજિદ મીર મામલે કૂણું વલણ રાખ્યું 
  • આતંકવાદી સાજિદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર  ચીને લગાવી રોક
  • મીર ભારતનો મોસ્ટ વોંટેડ આતંકવાદી છે જે 2008નાં મુંબઈ હુમલામાં સામેલ હતો

લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવને ચીને અવરોધ્યો છે. ભારતે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર પણ છે. 

બેઇજિંગે યુએન સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવા અને બ્લેકલિસ્ટ કરવાના યુએસ ઠરાવને ગુરુવારે અવરોધિત કર્યા હોવાના અહેવાલ છે.

 મહત્વનું છે કે, ભારત દ્વારા સમર્થિત આ દરખાસ્ત હેઠળ, મીરની મિલકતો જપ્ત કરવામાં આવી હોત અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હોત. 

નોંધનીય છે કે,  26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા માટે મીર પર $5 મિલિયનનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂનમાં તેને પાકિસ્તાનમાં ટેરર ​ફંડિંગના કેસમાં 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે પાકિસ્તાન સરકારે કહ્યું હતું કેમ મીર મરી ગયો છે, જેના પર પશ્ચિમી દેશો વિશ્વાસ કરતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ