બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / chhattisgarh encounter between security forces and naxalites

નક્સલવાદ / છત્તીસગઢમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે મોટી અથડામણ, એક જવાન શહીદ

Pravin

Last Updated: 12:58 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના બીઝાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યા છે. આ એન્કાઉંટરમાં એક આસિસ્ટેંટ કમાંડર શહીદ થઈ ગયા છે. સીઆરપીએફના એક જવાન પણ ઘાયલ થઈ ગયા છે.

  • છત્તીસગઢમાં નક્સલીઓએ કર્યો હુમલો
  • જંગલમાં ચાલી રહ્યું છે અભિયાન
  • એક નક્સલી ઠાર કર્યો 


છત્તીસગઢના બીઝાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યા છે. આ એન્કાઉંટરમાં એક આસિસ્ટેંટ કમાંડર શહીદ થઈ ગયા છે. સીઆરપીએફના એક જવાન પણ ઘાયલ થઈ ગયા છે. આ અથડામણ અસૂર વિસ્તારના તિમ્માપુરથી અડીને આવેલા પુતકેલના જંગલોમાં ચાલી રહી છે. અથડામણમાં 168 મી બટાલિયનના આસિસ્ટેંટ કમાંડેટ SB તિર્કી ઝારખંડ નિવાસી છે. 

એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

ગત મહિના છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથ઼ડામણ થઈ હતી. સુરક્ષાદળોએ 1 નક્સલને ઠાર મારી દીધો હતો. છત્તીસગઢમાં નક્સલીઓનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. કહેવાય છે કે, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાદળો વચ્ચે તાલમેલની કમીના કારણે નક્સલીઓ અટેક કરવામાં સફળ થઈ જાય છે. 

છત્તીસગઢ અને ઝારખંડમાં સૌથી વધારે હિંસા

સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગત વર્ષે સૌથી વધારે 255 નક્સલ હિંસાની ઘટનાઓ છત્તીસગઢમાં થઈ હતી. આ દરમિયાન 101 લોકોનો જીવ પણ ગયો છે. તો વળી ઝારખંડમાં 130 નક્સલી હુમલા થથયા હતા, જેમાં 26 લોકોના જીવ ગયા હતા. ગત વર્ષે નક્સલ હિંસાની કુલ 509 ઘટનાઓ સામે આવી હતી. જેમાં 147 લોકોના જીવ ગયા હતા. તો વળી 2020માં 6665 ઘટનાઓ અને 183 લોકોના મોત તથા 2019માં 670 ઘટનાઓ અને 202 લોકોના મોત થયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ