બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / chewing gum health benefits everyone should know

lifestyle / ચિંગમ ખાવાથી ફાયદો કે નુકસાન? 1ને બાદ કરતાં 5 અસરદાર લાભ, જીવ કદી નહીં ગભરાય

Manisha Jogi

Last Updated: 11:56 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે. મસ્તૂલના ઝાડની છાલ દાંતની સાથે-સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હવે જે ચિંગમ ખાવામાં આવે છે, તેનાથી શરીરને અનેક નુકસાન થાય છે. ચિંગમ ખાવાથી શરીરને ફાયદો થાય છે કે નુકસાન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે
  • ચિંગમ ખાવાથી ફાયદો કે નુકસાન?
  • ચિંગમમાં શુગર હોય તો દાંત સડી શકે છે

પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે. પહેલાના સમયમાં લોકો મસ્તૂલના ઝાડની છાલ ચાવતા હતા. હવે બજારમાં જે પણ ચિંગમ વેચાઈ રહી છે, તે અનેક કેમિકલથી બનાવવામાં આવે છે. મસ્તૂલના ઝાડની છાલ દાંતની સાથે-સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હવે જે ચિંગમ ખાવામાં આવે છે, તેનાથી શરીરને અનેક નુકસાન થાય છે. 

ચિંગમથી નુકસાન
ચિંગમમાં શુગર હોય તો દાંત સડી શકે છે. મોઢામાં રહેલ બેક્ટેરિયાથી સુક્રોઝ અને કાર્બોહાઇડ્રેટ્સ બને છે. જેથી શુગર ફ્રી ચિંગમ ખાવી જોઈએ. 

ચિંગમના ફાયદા
ચિંગમ શરીર માટે હાનિકારક છે, પણ ડ્રાય માઉથની પ્રોબ્લેમ હોય તો તમને ફાયદો થઈ શકે છે. 

વેઈટલોસ
જો તમે ખાવા પર કંટ્રોલ કરી શકતા નથી તો તમારે ચિંગમ ચાવવી જોઈએ જેથી જંક ફૂડ ખાવાની ઈચ્છા થતી નથી. કેલરી ઈન્ટેક પણ બેલેન્સ રહે છે. 

મોઢાની દુર્ગંધ દૂર કરો
ઘણા લોકો ઓરલ હેલ્થનું ધ્યાન રાખતા નથી જેના કારણે, મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. ચિંગમ ચાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે અને ફ્રેશ ફીલ થાય છે.

એક્ટીવ રહો
ઘણા લોકોને મોડી રાત સુધી કામ કરવાની આદત હોય છે. ચિંગમ ચાવવાથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

ઉબકા આવે તો ચિંગમ ચાવવી
ઘણા લોકોને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ગભરામણની પ્રોબ્લેમ હોય છે. જેથી આ પરિસ્થિતિમાં ચિંગમ ખાવાથી ફાયદો થઈ શકે છે. ઊંચાઈને કારણે નર્વસ ફીલ થાય છે, જેથી મુસાફરી દરમિયાન ચિંગમ સાથે રાખવી જોઈએ.

વધુ વાંચો: વજન ઘટાડવું હોય કે પછી ચામડી અને વાળ ચમકતા કરવા હોય, આ બીજ 5 સમસ્યાઓમાં સૌથી વધુ કારગર

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ