બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / chew the overnight soaked leaf in the morning for constipation

Health / કબજિયાતનો સૌથી કારગર ઉપાય: રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ચાવો આ પાન, પેટ થઈ જશે સાફ

Manisha Jogi

Last Updated: 08:33 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકો લાઈફસ્ટાઈલ અને ડાયટ મેનેજ કરી શકતા નથી. ઘરગથ્થુ ઉપાય અને દેશી નુસ્ખાથી કબજિયાતનો ઈલાજ કરી શકાય છે. આ ઉપાયથી આડઅસર થવાની સંભાવના ઓછી રહે છે.

  • મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન
  • દવા બંધ કર્યા પછી ફરી કબજિયાત થવા લાગે છે
  • કબજિયાત જડમૂળથી દૂર કરવા અપનાવો આ દેશી ઈલાજ

આજના સમયમાં મોટાભાગના લોકો લાઈફસ્ટાઈલ અને ડાયટ મેનેજ કરી શકતા નથી. જેના કારણે અલગ અલગ પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થાય છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ દવા લેતા હોય છે અને દવા બંધ કર્યા પછી ફરી કબજિયાત થવા લાગે છે. 

ઘરગથ્થુ ઉપાય અને દેશી નુસ્ખાથી કબજિયાતનો ઈલાજ કરી શકાય છે. આ ઉપાયથી આડઅસર થવાની સંભાવના ઓછી રહે છે. અહીંયા અમે તમને કબજિયાત દૂર કરવાનો કાયમી ઈલાજ જણાવી રહ્યા છીએ. જેની મદદથી કબજિયાત જડમૂળમાથી દૂર થઈ જશે. 

કબજિયાત દૂર કરવાનો દેશી ઈલાજ
પાનના પત્તામાં કબજિયાત દૂર કરવાના ગુણ રહેલા છે. આ પાનનું સેવન કરવાથી કબજિયાત દૂર કરી શકાય છે. પાનના પત્તામાં ફાઈબર સહિત અનેક ખાસ ગુણ રહેલા છે, જેથી કબજિયાત જડમૂળમાંથી દૂર થાય છે. 

આ રીતે કરો સેવન

  • પાનના પત્તા આખી રાત પાણીમાં પલાળીને રાખો.
  • સવારે આ પાનનું ચાવીને સેવન કરવું. 
  • પાન ચાવવાથી નીકળતો રસ પી જવો અને પાન થૂકી દેવું.
  • જે પાણીમાં પાનના પત્તા પલાળ્યા હતા, તે પાણીનું ભૂખ્યા પેટે સેવન કરવું. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ