બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / બિઝનેસ / Cheque clearing system is changing in Axis Bank from September 1

તમારા કામનું / આટલી જાણકારી નહીં હોય તો રિટર્ન આવશે ચેક, Axis Bankના ગ્રાહકો માટે 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે નિયમો

Arohi

Last Updated: 11:26 AM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સિસ બેન્કના ગ્રાહકો માટે મોટી ખબર છે. 1 સપ્ટેમ્બરથી આ નિયમો બદલાઈ જશે

  • Axis Bankના ગ્રાહકો માટે જરૂરી ખબર
  • 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો 
  • જાણો શું છે પોઝિટિવ પે સિસ્ટમ

જો તમે એક્સિસ બેન્કના ગ્રાહક છો તો તમારા માટે જરૂરી ખબર છે. જો તમે એક્સિ બેન્કની ચેકબુકનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારે જરૂર વાંચી લેવી જોઈએ. 1 સપ્ટેમ્બર, 2021થી  Axis Bankમાં ચેક ક્લિયરિંગની સિસ્ટમ બદલાઈ જશે.  એક્સિસ બેન્કે પોતાના ગ્રાહકોને SMS દ્વારા આ જાણકારી આપી છે. 1 સપ્ટેમ્બરથી ચેક ક્લિયર થવાથી એક વર્કિંગ ડે પહેલા પોઝિટિવ પે ડિટેલ્સ આપવાની  રહેશે. આમ ન કરવા પર તમારો ચેક પરત આવી શકે છે. 

ઓટોમેટેડ ફ્રોડ ડિટેક્શન ટૂલ 
મહત્વનું છે કે 1 જાન્યુઆરી, 2021થી દેશમાં ચેક માટે નવું પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) લાગુ થયું છે. પોઝિટિવ પે સિસ્ટમ એક ઓટોમેટેડ ફ્રોડ ડિટેક્શન ટૂલ છે. આરબીઆઈએ કહ્યું કે આ નિયને લાગુ કરવા પાછળનો હેતુ ચેકના ખોટો ઉપયોગ પર શકંજો કસવાનો છો. બેન્કે તેના માટે ગ્રાહકોને એસએમએસ મોકલ્યો છે. ગ્રાહકોને મોકલવામાં આવેલા એસએમએસમાં એક્સિસ બેન્કએ જણાવ્યું છે કે, 1 સપ્ટેમ્બર 2021થી 5 લાખ રૂપિયા અથવા તેનાથી વધારેનો ચેક રિટર્ન થઈ જશે, જો તમારી ચેક ક્લિયરિંગ ડેટથી એક વર્કિંગ ડે પહેલા પોઝિટિવ પે ડિટેલ્સ નહીં આપી હોય. 

પોઝિટિવ પે સિસ્ટમ શું છે? 
પોઝિટિવ પે સિસ્ટમ ચેક ટ્રેન્કેશન સિસ્ટમ હેઠળ ચેકની ક્લિયરિંગમાં ફ્રોડથી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે છે. ચેક ટ્રાન્કેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. આ ચેકના કલેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ કોરપોરેશન ઓફ ઈન્ડિયા ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં પોઝિટિવ પે સુવિધા બેન્કોને ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ સિસ્ટમ 50 હજાર અથવા તેનાથી મોટા એમાઉન્ટના ચેક દ્વારા પેમેન્ટ પર લાગુ થશે. 

કઈ રીતે કામ કરે છે પોઝિટિવ પે સિસ્ટમ? 
આ સિસ્ટમ દ્વારા ચેકની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અને એટીએમના માધ્યમથી આપી શકાય છે. ચેકનું પેમેન્ટ કર્યા પહેલા આ જાણારી ફરી વખત તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગડબડી મળશે તો બેન્ક તે ચેકને રિજેક્ટ કરી દેશે. જો આ બે બેન્કોનો મામલો છે એટલે કે જે બેન્કનો ચેક બનાવવામાં આવ્યો છે અને જે બેન્કમાં ચેક ભરવાનો છે તો બન્નેને આ વિશે જાણકારી આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ