બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ટેક અને ઓટો / cheapest diesel sedan and hatchback cars under 3 lakh

કરો ખરીદી / 3 લાખ રૂપિયાના બજેટમાં આવે છે આ ડીઝલ કાર, જાણો તમારા માટે કઈ કાર છે બેસ્ટ

Premal

Last Updated: 07:48 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો પરંતુ તમારા બજેટમાં કાર ફિટ બેસતી નથી તો અમે તમને જણાવી રહ્યાં છે કે તમે કઈ કાર સસ્તામાં ખરીદી શકો છો. અહીં જણાવવામાં આવેલી બધી કાર મહિન્દ્રાની બીજી કંપની મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવી છે. તમે અહીં ચેક કરી શકો છો.

  • કાર ખરીદવાનું આયોજન છે તો ખરીદો આ કાર
  • મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસની વેબસાઈટ પર કરાઈ છે લિસ્ટ
  • આટલા બજેટમાં તમે ખરીદી શકશો આ કાર 

ચેવરોલેટ ક્રૂઝ એલટી

આ એક ડીઝલ સેડાન કાર છે અને તે 2011 મૉડલની છે. અત્યાર સુધી આ કાર 55982 કિલોમીટર ગઇ છે. આ કારને બીજા માલિક દ્વારા વેચાઈ રહી છે. એટલેકે તમે આ કારને ખરીદશો તો તમે તેના ત્રીજા માલિક હશો. આ તેનું મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. જેનો કલર ગોલ્ડ છે. કારને દિલ્હીમાં ખરીદી શકાય છે. જેની કિંમત 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 

હ્યુન્ડાઈ સોનાટા ટ્રાન્સફોર્મ 

આ એક ડીઝલ સેડાન કાર છે અને 2010 મૉડલની છે. અત્યાર સુધી આ કાર 72558 કિલોમીટર ચાલી છે. આ કારને પહેલા માલિક દ્વારા વેચાઇ રહી છે. એટલેકે જો તમે કારને ખરીદશો તો તમે તેના બીજા માલિક હશો. આ કારનુ ઑટોમેટિક ટ્રાન્સમિશન છે. જેનો કલર બ્લેક છે. કારને દિલ્હીમાંથી ખરીદી શકાય છે. જેની કિંમત 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 

રેનોલ્ટ પલ્સ

આ એક ડીઝલ હેચબેક કાર છે અને 2015ના મૉડલની છે. અત્યાર સુધી આ કાર 65,000 કિલોમીટર ગઇ છે. કારના બીજા માલિક દ્વારા વેચાઇ રહી છે. એટલેકે જો તમે આ કારને ખરીદશો તો તમે તેના ત્રીજા માલિક બનશો. આ તેનુ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. જેનો કલર ગ્રે છે. જેને દિલ્હીમાંથી ખરીદી શકાય છે. જેની કિંમત 2.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ