બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / Cheap electric car MG EV mini will be launched in 2023

મોટર્સ / સૌથી સસ્તી EV કાર આપશે આ કંપની, TATA TIAGOની ઇલેક્ટ્રીક કારને મળશે તગડી ટક્કર

Vaidehi

Last Updated: 06:55 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MG મોટર ઇન્ડિયા, 2023ની શરૂઆતમાં જ પોતાનું ચોથું મોડલ લઇ માર્કેટમાં લઇ આવવાની તૈયારીમાં છે. આ 2 સીટ લેઆઉટવાળી કાર કોમ્પેક્ટ ઇલેક્ટ્રીક હશે અને સંભવત: હાલમાં લોન્ચ કરવામાં આવેલ ટાટા ટિયાગો EVને પણ જોરદાર ટક્કર આપશે.

  • સૌથી સસ્તી EV કાર લોન્ચ કરશે MG કંપની
  • ટાટા ટિયાગોની કારને મળી શકે છે ટક્કર
  • 2.5 મીટર લાંબી ઇલેક્ટ્રીક કારના ભાવ ઓછાં

2023ની શરૂઆતમાં જ એમજી મોટર ઇન્ડિયા પોતાનું ચોથું મોડેલ લોન્ચ કરશે ત્યારે આ કાર સંભવત: એમજી સિટી ઇવી હોઇ શકે છે કે જે હાલમાં લોન્ચ કરવામાં આવેલ ટાટા ટિયાગો EVને પણ  ટક્કર આપી શકવા સમર્થ છે. જો કે ટાટા ટિયાગો ઇવી 5 સીટર છે અને વર્તમાનમાં દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક કાર છે.  એમજી સિટી આ કારથી પણ વધુ સસ્તી થઇ શકે છે.  તેના લેટેસ્ટ મોડલને જૂન 2023માં લોન્ચ કરવામાં આવશે તેવી સંભાવનાં છે. 

MGનાં અધ્યક્ષે કરી જાહેરાત
એમજી મોટર્સનાં અધ્યક્ષ અને એમડી રાજીવ ચાબાએ કહ્યું કે કંપની પોતાના ગ્રાહકોને કંટેપરરી ટેકનોલોજીની સાથે ઉત્તમ વેલ્યુ પણ ઑફર કરવામાં વિશ્વાસ રાખે છે. ચાબાએ કહ્યું કે આવનારી કોમ્પેક્ટ ઇલેક્ટ્રીક કારનાં પહેલાં ચરણમાં 60% સુધી લોકલાઇ્ઝ્ડ કંપોનેન્ટસ હશે. જેના લીધે તેની આયાત પરની નિર્ભરતા ઓછી થઇ જશે.  યોગ્ય કિંમત પર કારને લોન્ચ કરવા માટે તેમાં સ્થાનીય રૂપે અસેમ્બલ કરવામાં આવેલી બેટરી યૂઝ કરવામાં આવશે.  રિપોર્ટ અનુસાર બ્રિટિશ ઑટોમેકર, ટાટા ઑટોકેમ્પથી બેટરી પૈક સોર્સ કરસે.

કેવું હશે આ કારનું બાહ્ય સ્ટ્રક્ચર?
રિપોર્ટ અનુસાર MGની આ મિની ઇલેક્ટ્રીક કાર માત્ર 2.9 મીટર લાંબી હશે જેના લીધે ખાસ કરીને ભીડ-ભાડવાળા શહેરોમાં તેને સરળતાથી યૂઝ કરી શકાય. તેમાં મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, વાયરલેસ કનેક્ટીવીટી સહિત કેટલાય અદભુત ફિચર્સ હશે. કોમ્પેક્ટ ઇવીમાં ઇંગુલર ફ્રન્ટ બંપર ઇને સ્કવૈરિશ હેંડલેપ્સની સાથે બોક્સી સ્ટાંસ પણ આપવામાં આવશે.  આટલું જ નહીં પણ એમજીના લોગોવાળું ચાર્જિંગ પોર્ટ ડોર પણ ફાળવવામાં આવશે.

150 kmની રેન્જ આપવા સક્ષમ હશે આ કાર
આ કારનું વ્હીલબેઝ 2010mm હોઇ શકે છે. તેના પાવરટ્રેન સેટઅપની વાત કરવામાં આવે તો લગભગ 20kwh-25kwh ની ક્ષમતાવાળો બેટરી પૈક મળી શકે છે. આ મિની ઇલેક્ટ્રીક કાર 150 kmની રેન્જ આપવા સક્ષમ બની શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ