બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / change these things in your car before monsoon

ટિપ્સ / ચોમાસા પહેલા કારમાં કરાવી લો આ ફેરફાર, પછી નહીં થાય કોઇ સમસ્યા

vtvAdmin

Last Updated: 04:21 PM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં કેટલાક લોકો કાર ચલાવતા અચકાય છે. કારણ કે વરસાદ કાર ચલાવતી વખતે લોકોની સામે ઘણી સમસ્યાઓ ઊભી કરી દે છે. કેટલીક વખત વરસાદ પડતો હોય તો રસ્તાની વચ્ચે કાર ખરાબ થવાનો પણ ડર લાગે છે. ત્યારે જો કેટલીક ટિપ્સ જરૂરથી ફોલો કરો છો તો આખી સિઝનમાં તમે મજાથી કાર ચલાવી શકો છો.

વાસ્તવમાં વરસાદની સિઝનમાં તમારી કારમાં ઘણા પ્રકારની સમસ્યા આવવા લાગે છે અને એના કારણે કાર મોટાભાગે ખરાબ રહેવા લાગે છે. પરંતુ જો તમે કેટલીક ટિપ્સ ફોલો કરશો તો આખી સિઝનમાં મજાથી કાર ચલાવી શકો છો. 

ચોમાસામાં તમારી કાર પાણી અને કીચડની ચપેટમાં આવતી રહે છે. એવામાં કારમાં ઘણા પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવ્યા બાદ તમારી કાર વરસાદની સિઝનમાં સારી ચાલશે. 

કારમાં રાખો એકથી વધારે સ્પેયર ટાયર
વરસાદની સિઝનમાં તમારે તમારી કારમાં હંમેશા એકથી વધારે સ્પેયર ટાયર રાખવા જોઇએ. કારણ કે ઘણી વખત એવું થાય છે કે જ્યારે એકથી વધારે ટાયર પંક્ચર થઇ જાય છે તો એવામાં તમને મેકેનિક પાસે જવાની જરૂર પડશે નહીં.

કારની બોડી પર કરાવો વોટરપ્રૂફ કોટિંગ
તમારે વરસાદની સિઝન આવતા પહેલા જ કારની બોડી પર વોટરપ્રૂફ કોટિંગ કરાવી લેવું જોઇએ. આવું કરાવવાથી ગમે તેટલો વરસાદ પડે એનાથી કારની બોડીને નુકસાન થતું નથી. 

ગ્રિપિંગ
વરસાદની સિઝન આવતા પહેલા કારની બારી અને દરવાજાની રબર ગ્રિપિંગને બરોબર કરી નાંખવી જોઇએ. આવું કરવાથી વરસાદનું પાણી કારની અંદર આવતું નથી અને તમારી કારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પૂરી રીતે ઠીક રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ