બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / chandrayaan 1 data says water on moon and earths electrons are forming

ગજબ / ના હોય! ચંદ્ર પર તૈયાર થઇ રહ્યું છે પાણી? વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો, ભારતના ચંદ્રયાન 1 સાથે છે કનેક્શન

Kishor

Last Updated: 06:30 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન 1ને ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મળ્યા હોવાનો વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે.

  • ચંદ્ર પર પાણી હોવાના સંકેત 
  • ભારતના પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન 1ને આપ્યા સંકેત
  •  વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો 

15 વર્ષ પહેલા એટલે કે નવેમ્બર 2008માં લોન્ચ થયેલ ભારતના પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન 1એ વિજ્ઞાનિકોને ચંદ્ર પર પાણી હોવાના મોટા સંકેત આપ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે વિજ્ઞાનિકોએ ચંદ્ર પર સ્થાયી રૂપથી અંધારામાં રહેતા વિસ્તારોમાં અગાઉ શોધેલા બરફ કેવી રીતે આવ્યો તે સમજવા માટે ચંદ્રયાન-1 મિશનના ડેટાનો ઉપયોગ કર્યો છે. નેચર ઈસ્ટ્રોનોમિની જર્નલમાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પૃથ્વીગ્રહની પ્લાઝ્મા સીટમાં હાઈ એનર્જી ધરાવતા ઇલેક્ટોન ચંદ્રની ધરતી પર થતા વિનાશમાં યોગદાન કરી શકે છે. તેના કારણે ચંદ્ર પર પાણીના નિર્માણમાં પણ મદદ થાય છે. 

ચંદ્ર પર જમીન લેવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો જાણી લો કિંમતથી લઈને  રજીસ્ટ્રેશન સુધીની સંપૂર્ણ પ્રોસેસ | land on moon what is the rate of plot  on the moon know illegal

કેવી રીતે થાય છે નિર્માણ

પ્લાઝમા શીટ મેગ્નેટોસફીયરણી અંદર ફસાયેલાં આવેશીત એટલે કે ચાર્જડ કણનો એક વિસ્તાર હોઈ છે. જે પૃથ્વીની ચારે બાજુ અંતરિક્ષનો ભાગ છે. એ તેના ચુંબકીય ક્ષેત્રની તરફ નિયંત્રિત હોઈ છે. મેગ્નોસ્ફેયાર પૃથ્વીને અંતરિક્ષના વાતાવરણ અને સૂર્યમાંથી આવતા રેડીએશનથી બચવાંમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શૌર્ય હવા આ મેગ્નેટોસફીયારને ધકેલે છે અને નવો આકર આપે છે.

મેગ્નેટોસફીયર પૃથ્વીને અંતરિક્ષના વાતાવરણ અને સૂર્યમાંથી આવતા વિકીરણથી બચવાંમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સૌર હવા આ મેગ્નેટોસફીયરને ધક્કો મારે છે અને તેનો આકર્ષણ બદલી નાંખે છે. જેના લીધે અંધારામાં એક પૂંછડી આકાર બની જાય છે. આવી જ ઘટના ધૂમકેતુ સાથે બને છે.ચંદ્રયાન 1 ના યોગદાનની વાત કરવામાં આવે તો સંશોધકો દ્વારા 2008 અને 2009 ની વચ્ચે ચંદ્રયાન-1 મિશન પર ચંદ્ર પર મિનરોલોજી મેપર દ્વારા એકત્ર કરાયેલ રિમોટ સેન્સિંગ ડેટાની ચકાસણી કરી હતી.જે રિસર્ચમાં પાણીની રચનામાં થતા ફેરફારોને જોતા હતા જે ચંદ્રના મેગ્નેટોટેલમાંથી નીકળે છે. મહત્વની વાત એ છે કે મેગ્નેટોટેલમાં પાણીની રચનાએ ચંદ્ર પાણીના સ્ત્રોતો  છે. જે સીધા હવા અને પ્રોટોન સાથે જોડાયેલ ન હોવાનું અનુમાન લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ