બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / CBI brought Delhi Deputy CM Manish Sisodia to Rouse Avenue Court.

આબકારી નીતિ કૌભાંડ / VIDEO : CBI કોર્ટમાં પેશી વખતે ગરીબડા દેખાયા મનીષ સિસોદીયા, વીડિયો પરથી લાગ્યું જાણે ફસાઈ ગયાં

Hiralal

Last Updated: 03:35 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડમાં ધરપકડ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સીબીઆઈએ કોર્ટમાં રજૂ કર્યાં હતા તે વખતે તેઓ ખૂબ ઉદાસ જોવા મળ્યાં હતા.

  • દિલ્હી દારુ મામલે મનીષ સિસોદીયાને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયા
  • બપોરે 3.25 કલાકે સીબીઆઈ સિસોદીયાને લઈને કોર્ટ પહોંચી
  • કોર્ટમાં પહોંચતી વખતે સિસોદીયા દેખાયા ખૂબ ઉદાસ 

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારના કથિત દારુ કૌભાંડમાં સીબીઆઈએ તપાસ શરુ કરી દીધી છે જે પ્રમાણે ગઈકાલે સીબીઆઈએ સિસોદીયાની ધરપકડ કરીને આજે તેમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યાં હતા.

સીબીઆઈ મુખ્યાલયમાં એક રાત રહ્યાં બાદ સિસોદીયાને લઈને સીબીઆઈ ટીમ કોર્ટમાં પહોંચી ત્યારે તેઓ ઉદાસ લાગતા હતા.  

ગઈકાલે થઈ હતી સિસોદીયાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરીને તેમને આખી રાતે દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં રાખ્યાં હતા.  સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી.  

શું છે દારુ કૌભાંડ 
આમ આદમી પાર્ટી (આપ)ની મહત્ત્વાકાંક્ષી દિલ્હી એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022ના રોજ રદ કરવામાં આવી હતી. નવી નીતિને રદ કર્યા પછી, દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2020 પહેલા લાગુ કરવામાં આવેલી જૂની આબકારી વ્યવસ્થાને પાછી લાવવાનો નિર્ણય લીધો હતો. એક્સાઇઝ પોલિસી અમલમાં આવતાં જ ઇડી અને સીબીઆઇએ ડેપ્યુટી સીએમના ઘર સહિત દેશના વિવિધ સ્થળો પર અનેક સર્ચ હાથ ધર્યા હતા.22 જુલાઈ, 2022 ના રોજ, એલજી વી.કે. સક્સેનાએ નવી આબકારી નીતિના અમલીકરણમાં કથિત નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ખામીઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દારૂના પરવાનેદારોને અયોગ્ય લાભ આપવામાં આવે છે. એલજીએ દિલ્હીના મુખ્ય સચિવને કથિત ગેરરીતિઓમાં આબકારી વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે છૂટક દારૂના લાઇસન્સ માટેની બિડિંગ પ્રક્રિયામાં 'કાર્ટેલાઇઝેશન' ની પણ ફરિયાદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ