બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Case that warns parents of child: Child dies after falling into water tank while playing, Ahmedabad incident

સચેત રહો / બાળકના માતા-પિતાને ચેતવનારો કિસ્સો: રમતા રમતા પાણીની ટાંકીમાં પડતા બાળકીનું મોત, અમદાવાદની ઘટના

Mehul

Last Updated: 04:12 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં બાળકી પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજ્યું હોવાની ઘટનાથી અરેરાટી.શાળાના ચોકીદારની જ આ નાની બાળકી હતી

  • રામોલમાં બાળકી પાણીના ટાંકામાં પડી જતા મોત  
  • શાળાનાં ચોકીદારની બાળકી રમતા-રમતા પડી ગઈ  
  • શાળામાં પાણીના ટાંકા ખુલ્લા નથી ને ? તો ચેક કરી લેજો 

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં બાળકી પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજ્યું હોવાની ઘટનાથી અરેરાટી ફેલાઈ છે. નાની બાળકી શાળાના ચોકીદારની જ હતી અને શાળાના સંકુલમાં જ ચોકીદાર પરિવાર રહેતો હતો. 

બાળકીનું મોત 

ઘટનાની વિગત પ્રમાણે,રામોલનાઅદાણી સર્કલ નજીક સેન્ટ ઝેવિયર્સ શાળાના સંકુલમાં રહેતા ચોકીદારની બાળકી અચાનક જ રમતા-રમતા શાળા  પાણીના ટાંકા પાશે પહોચી ગઈ હતી,અને ટાંકામાં પડી ગઈ હતી. બાળકી ટાંકામાં પડી જતા તેણીનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈને શાળાના આચાર્ય સહિત સંચાલકો  હોસ્પિટલ પહોંચ્યા હતા.તો પોલીસ કાફલો પણ એલ.જી હોસ્પિટલ પહોંચ્યો હતો. 

શાળામાં પાણીના ટાંકા ખુલ્લા તો  નથી ને ?

શાળાએ જતા બાળકોના માતા-પિતા કે શિક્ષકોએ ચેતવા જેવી બાબતનો આ કિસ્સો અરેરાટી ઉપજાવનારો છે. શાળા સંકુલમાં પાણીના ટાંકા ખુલ્લા હોય તો સંસ્થાએ વ્યક્તિગત જવાબદારી લઈને ટાંકા ખુલા નાં રહે એ જોવું જરૂરી છે. રામોલ વિસ્તારના શાળા સંકુલમાં પાણીના ખુલ્લા ટાંકામાં પડી ગયેલી  બાળકીથી અન્ય માતા-પિતાઓએ પણ બાળકો પ્રત્યે જવાબદારી દાખવવી જરૂરી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ