બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CAA Protest Ahmedabad sah alam Police whatsapp group

VIDEO / અમદાવાદના શાહ આલમ ખાતે હિંસા મામલે પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

Kavan

Last Updated: 11:56 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શાહઆલમ ખાતે થયેલી હિંસા મામલે પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે. જેમાં 18 ડિસેમ્બરના રોજ મિલ્લતનગર ચાર મિનાર ખાતે બેઠક યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુફિસ અહમદ સહજાદ નામના શખ્સે બેઠક યોજી હતી અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.

  • પોલીસની તપાસમાં હિંસા મામલે થયાં ખુલાસા
  • 18 ડિસે.ના મુફિસ અહમદ-સહજાદે યોજી હતી બેઠક
  • બેઠકમાં કરાયું હતું ઉશ્કેરણીજનક ભાષણ

આ ઉપરાંત MS નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું..આ વોટ્સએપ ગૃપમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ કરાયા હતા. તેમજ વોટસએપ ગ્રુપમાં અમદાવાદના નામે લખનઉના વિરોધનો ફેક વીડિયો પોસ્ટ કરાયો હતો. 

સહજાદ સહિત 13ના રિમાન્ડ મંજૂર

જેને લઈને અમદાવાદમાં હિંસા વકરી હતી. ત્યારબાદ વોટસએપ ગ્રુપ ડિલિટ કરાયું હતું. આથી પોલીસે વોટ્સએપનો ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. તો અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે પણ સહજાદ સહિત 13ના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Citizenship Amendment Bill 2019 ahmedabad અમદાવાદ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ Citizenship Amendment Bill 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ