બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Bull worth more than BMW car gets stuck in river flood, NDRF helps in rescue

દિલ્હી / BMW કાર કરતાં પણ મોંઘી કિંમત ધરાવતો બળદ નદીના પૂરમાં ફસાયો, NDRF એ રેસ્ક્યૂમાં કરી મદદ

Vishal Khamar

Last Updated: 08:51 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NDRF ની ટીમે ત્રણ પ્રાણીઓને બચાવ્યા. આ પ્રાણીઓમાં એક બળદને પણ બચાવી લેવામાં આવ્યો હતો જેની કિંમત ઘર કરતા પણ વધુ છે. NDRF દ્વારા બળદને બચાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

  • દિલ્હીમાં યમુના નદીમાં આવેલ પુરનાં કારણે ઠેર ઠેર પાણી ભરાયા
  • NDRF ની ટીમે એક ઘર અને BMW કારથી વધુ કિંમતનાં એક બળદને બચાવ્યો
  • આ વર્ષે યમુનામાં આવેલા પૂરના કારણે 45 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

દિલ્હીમાં યમુના નદીએ માત્ર ત્યાંના લોકો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ મુશ્કેલી ઊભી કરી છે. આ દરમિયાન NDRFની ટીમ ખૂબ જ મહેનત કરતી જોવા મળે છે. NDRF ની ટીમે ત્રણ પ્રાણીઓને બચાવ્યા. આ પ્રાણીઓમાં એક બળદને પણ બચાવી લેવામાં આવ્યો હતો જેની કિંમત એક ઘર અને બીએમડબલ્યુ કાર કરતા પણ વધુ છે.  NDRF દ્વારા બળદને બચાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

નોઈડામાં NDRFની ટીમે 1 કરોડ રૂપિયાનાં બળદને બચાવ્યો 
નોઈડામાં NDRFની ટીમે એક બળદને બચાવ્યો છે. જેની કિંમત બજારમાં 1 કરોડ રૂપિયા છે. આ બળદ પ્રીતમ વંશનો છે. ટીમ દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બે બળદ જોવા મળે છે. આ બળદોની ચારે તરફ માણસો છે.  જેમને NDRFની ટીમે બોટની મદદથી બચાવી લીધા છે.

45 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે
આ વર્ષે યમુનામાં આવેલા પૂરના કારણે 45 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. જો કે યમુનાનું જળસ્તર ઘટીને 207.68 મીટર પર આવી ગયું છે. જે હજુ પણ ખતરાના નિશાનથી બે મીટર ઉપર છે.  દરમિયાન દિલ્હીના ITO અને રાજઘાટ સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ગઈકાલે સેનાની મદદ લેવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ