બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ધર્મ / budh grah shukra gochar on 8 july midnight, kakrka kumbh dhanu will get benefits

બુધ ગોચર / આજે રાત્રે 12 વાગીને 5 મિનિટ પછી ત્રણ રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત, છપ્પરફાડ ધનની થશે આવક

Vaidehi

Last Updated: 06:34 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાત્રે બુધ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે જેના લીધે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે.

  • આજે રાત્રે બુધ ગ્રહનું ગોચર થશે
  • રાત્રે 12.05 વાગ્યે બુધ ગ્રહનું કર્ક રાશિમાં ગોચર
  • ત્રણ રાશિનાં જાતકોને મળશે લાભ

આજે એટલે કે 8 જૂલાઈ 2023નાં રાત્રે 12:05 વાગ્યે બુધ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. આઆ ગોચરની અસર 12 રાશિઓ પર પડશે. જો કે  કેટલીક રાશિઓને લૉટરી લાગી શકે છે જ્યારે આ 3 રાશિઓનાં નસીબ બદલાઈ શકે છે. મજબૂત બુધની સ્થિતિ ધરાવતા વ્યક્તિઓને આ ગોચર પ્રભાવિત કરશે.

ધનુ
બુધનાં ગોચરનો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ લાવશે. તમારી આવકનાં સ્ત્રોતમાં વિસ્તાર થઈ શકે છે અને લાંબા સમયથી અટકેલ નાણું પાછુ મળી શકે છે. નાણાકીય લાભનાં અવસર પર ધ્યાન આપવું. સંપત્તિનાં જે મામલા અટકેલા હતાં તેનું સમાધાન આવી શકે છે અને તમને માનસિક શાંતિનો અનુભવ પણ થઈ શકે છે.

કર્ક
કર્ક રાશિ માટે બુધ ગ્રહ અથાગ મહેનત અને દ્રઢ સંકલ્પનો રંગ લઈને આવશે જેના કારણે તમને વિકાસ અને સફળતાનાં નવા અવસર પ્રાપ્ત થશે. પોતાનો બિઝનેસ કરનારા લોકોને પણ રિસ્કથી લાભ મળી શકે છે. પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો અને આત્મવિશ્વાસની સાથે આગળ વધવું.

કુંભ 
કુંભ રાશિનાં જાતકોનાં નસીબ ચમકશે. બુધનાં ગોચરથી ધન અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. જો તમે રોજગારની તકોને શોધી રહ્યાં છો કે કરિયરમાં બદલાવ કરવાનાં વિચારમાં છો તો તમારી મુશ્કેલીઓ ટૂંક જ સમયમાં પૂરી થશે. કરિયર સંબંધિત લાભ, પ્રમોશન શક્ય બનશે. જો કે વિચાર્યા વિના તત્કાળ કોઈ નિર્ણલ લેવો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ