બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024 interesting facts of india interim budget 2024 history general knowledge

Budget 2024 / બજેટ 2024: એવી 9 મોટી વાતો, જે ખરેખર તમારી માટે જાણવી જરૂરી, સમજો પોઇન્ટ ટુ પોઇન્ટ

Arohi

Last Updated: 11:16 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024: મોદી સરકારના કાર્યકાળનું બીજું વચગાળાનું બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. પરંતુ બજેટ સાથે જોડાયેલી આ 9 મોટી વાતો તમારા માટે જાણવી જરૂરી છે.

  • આજે રજૂ થશે વચગાળાનું બજેટ 
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ 
  • બજેટ સાથે જોડાયેલી આ 9 મોટી વાતો જરૂર જાણી લો 

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી 2024એ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવામાં અમે તમને બજેટ સાથે જોડાયેલી અમુક એવી વાતો જણાવીશું જે બધાના માટે જાણવી જરૂરી છે. 

જાણો બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો 

  1. ભારતમાં પહેલી વખત બજેટ 7 એપ્રિલ 1860માં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે દેશમાં બ્રિટિશ શાસન હતું. સ્કોટિશ અર્થશાસ્ત્રી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજનેતા જેમ્સ વિલ્સને પહેલા બજેટ રજૂ કર્યું હતું. 
  2. ત્યાં જ આઝાદ ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947એ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ભારતના નાણામંત્રી આરકે શટમુખમ શેટ્ટી હતા. 
  3. સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે છે. તેમણે 1 ફેબ્રુઆરી 2020એ 2 કલાક 42 મિનિટનું ભાષણ આપ્યું હતું. 
  4. સૌથી વધારે વખત બજેટ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ રજૂ કર્યું હતું. તેમણે કુલ 10 વખત ભારતનું બજેટ રજૂ કર્યું હતું. 
  5. વર્ષ 1955 સુધી બજેટ ફક્ત અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવતું હતું પરંતુ પછી કોંગ્રેસ સરકારે બજેટને હિંદી અને અંગ્રેજી બન્ને ભાષામાં પ્રિંટ કરવાનો નિર્ણય કર્યો હતો. 
  6. કોરોના મહામારી વખતે વર્ષ 2021-22માં પહેલી વખત પેપરલેસ મોડમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 
  7. બજેટ રજૂ કરનાર પહેલા મહિલા પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી હતા. 
  8. વર્ષ 2017 સુધી સામાન્ય બજેટ અને રેલવે બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. પરંતુ વર્ષ 2017માં 92 વર્ષ જુની પરંપરાને તોડતા બન્ને બજેટ સાથે જ રજૂ કરવામાં આવ્યા. 
  9. વર્ષ 1950 સુધી બજેટ રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ કરવામાં આવતું હતું પરંતુ ત્યાર બાદથી બજેટ પ્રિટિંગને મિંટો રોડ, નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યું. 

વધુ વાંચો: બજેટ 2024: અંતરિમ બજેટ 2019માં કરાયા હતા આ 5 મોટા એલાન, શું આ વર્ષે પણ મળશે રાહત?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ