બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Budget 2022: Govt may hike agri credit target to about Rs 18 lakh cr

Budget 2022 / બજેટમાં ખેડૂતોને મોટી ખુશખબર આપવાની તૈયારીમાં મોદી સરકાર, જાણો શું થઈ શકે જાહેરાત

Hiralal

Last Updated: 03:47 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને18 લાખ કરોડ કરી શકે છે.

  • 1 ફેબ્રુઆરીએ રજૂ થશે નાણા બજેટ
  • બજેટમાં કૃષિ ઋણનું લક્ષ્ય વધીને 18 લાખ કરોડ થઈ શકે
  • સરકાર ખેડૂતોને ખુશખબર આપી શકે
  • કૃષિ ઋણનું લક્ષ્ય વધવાથી ખેડૂતોને મોટો ફાયદો થાય છે

 સૂત્રોના જણાવ્યાનુસાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. ચાલુ નાણાકીય વર્ષ માટે કૃષિ ઋણનું લક્ષ્ય 16.5 લાખ કરોડ રુપિયા છે. સરકાર દરેક વર્ષે કૃષિ ઋણના લક્ષ્યને વધારી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ વખતના બજેટમાં કૃષિ ઋણ લક્ષ્ય 16.5 લાખ કરોડથી વધારીને 18.5 લાખ કરોડ થઈ શકે છે. આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બજેટના આંકડાને અંતિમ રુપ આપતી વખતે આ લક્ષ્ય નક્કી કરી શકાય છે.

કૃષિ ઉત્પાદનમાં દેવાની ભૂમિકા રહેતી હોય છે મહત્વની 

સરકાર બેન્કિંગ ક્ષેત્ર માટે વાર્ષિક કૃષિ દેવાનું લક્ષ્ય નક્કી કરે છે તેમાં પાક ઋણનું લક્ષ્ય પણ સામેલ હોય છે. તાજેતરના વર્ષોમાં કૃષિ ઋણનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને દરેક નાણાકીય વર્ષમાં કૃષિ દેવાનો આંકડો લક્ષ્યથી વધારે રહ્યો છે. ઉદાહરણ માટે 2017-18 માટે કૃષિ ઋણનું લક્ષ્ય 10 લાખ કરોડ રુપિયા હતું પરંતુ તે વર્ષે ખેડૂતોને 11.68  લાખ કરોડની લોન આપવામા આવી. આ રીતે નાણાકીય વર્ષ 2016-17માં નવા લાખ કરોડ રુપિયાના પાક ઋણના લક્ષ્ય પર 10.66 લાખ કરોડની લોન આપવામાં આવી હતી. 

 પાક લોન પર 2 ટકા સબસિડી આપે છે સરકાર 
સૂત્રોએ જણાવ્યું કે સરકાર ત્રણ લાખ રુપિયા સુધીના અલ્પ સમયના પાક ઋણ પર બે ટકાની વ્યાજ સબસિડી આપે છે તેનાથી ખેડૂતોને દેવું સાત ટકાના આકર્ષક વ્યાજ પર ઉપલબ્ધ થાય છે તે ઉપરાંત, સમયસર દેવાની ચુકવણી કરનાર ખેડૂતોને ત્રણ ટકાનું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ