બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / bride gave birth to child on honeymoon day in mainpuri

શૉકિંગ / સુહાગરાતમાં જ દુલ્હનને પેટમાં થયું દર્દ, હોસ્પિટલ ગયા તો ડૉક્ટરની વાત સાંભળી સૌ કોઈ ચોંક્યા

Arohi

Last Updated: 03:20 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: સુહાગરાત પર દુલ્હનના પેટમાં ખૂબ જ દુઃખ ઉપડ્યું. જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ડૉક્ટરે જે જણાવ્યું તેને સાંભળીને દુલ્હો ચોંકી ઉઠ્યો.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં મંગળવારે દુલ્હન વિદાય બાદ સાસરે પહોંચી. ઘર પર ખુશીનો માહોલ હતો. લોકો ખૂબ જ ખુશ હતા. ગામના લોકો પણ નવદંપત્તીને શુભકામનાઓ આપવા માટે ઘરે આવી રહ્યા હતા. પરંતુ સુહાગરાતના દિવસે સાંજે જ દુલ્હનના પેટમાં દુખાવો થવા લાગ્યો. પરિવારના લોકો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા. અહીં જે ઘટના ઘટી તેને જોઈને ઘરના લોકોના હોંશ ઉડી ગયા. તેમણે હંગામો શરૂ કરી દીધો. 

મામલો કિશની સ્ટેશનના કુસમરા વિસ્તારનો છે. અહીં મંગળવારે એક ઘરમાં નવી દુલ્હનનું સ્વાગત કરવામાં આવ્યું, પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. પરંતુ સાંજે અચાનક દુલ્હનને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં મહિલાએ સ્વસ્થ્ય બાળકને જન્મ આપ્યો. 

વહુને રાખવાનો કરી દીધો ઈનકાર 
બાળકના જન્મ બાદ પતિ અને સાસરીયાએ હંગામો શરૂ કરી દીધો. દુલ્હાએ કહ્યું કે તે બાળક તેનું નથી. પરિવારે પણ દુલ્હનને સાથે રાખવાનો ઈનકાર કરી દીધો. તેના બાદ હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ. હંગામો થતા વાત લોકોમાં ફેલાઈ ગઈ. 

વધુ વાંચો: દારૂ મુદ્દે બે ઠાકોર ધારાસભ્યો વિધાનસભામાં બાખડ્યા, સાંઠગાંઠ અને તોડની બંનેની ખૂલી પોલ, અધ્યક્ષ વચ્ચે પડ્યા

દુલ્હાના મોટા ભાઈની સાહી છે દુલ્હન 
જાણકારી મળવા પર બુધવારે મહિલા સમાજસેવી આરાધના ગુપ્તા હોસ્પિટલ પહોંચી. તેમણે દુલ્હાને અને પરિવારને સમજાવીને મામલો શાંત કર્યો. સાથે જ વહુને સાથે રાખવા માટે તૈયાર કર્યા. વાતચીતમાં ખબર પડી કે વહુ અજાણી યુવતી નહીં પરંતુ પરિવારની મોટી વહુની નાની બહેન છે. એટલે કે દુલ્હાની સાળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ