બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Bribery: Video of RTO officer and transporter quarrel in Kutch goes viral

કચ્છ / VIDEO: 'હવે બોલ કે હું હપ્તા લઉં છું', ટ્રાન્સપોર્ટરની RTO અધિકારીઓ સાથે બરાબરની થઇ ચકમક

Vishnu

Last Updated: 08:44 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુન્દ્રા પોર્ટ વિસ્તાર નજીક RTO ચેકિંગ દરમિયાન અધિકારી અને ટ્રાન્સપોર્ટરના ઝગડો હપ્તારાજ સુધી પહોંચી ગયો હતો. જુઓ વીડિયો

  • કચ્છમાં RTO અધિકારી અને ટ્રાન્સપોર્ટર વચ્ચે ચકમક
  • અધિકારી અને ટ્રાન્સપોર્ટર વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ
  • મુન્દ્રા પોર્ટ વિસ્તાર નજીક RTO ચેકિંગ દરમિયાન બબાલ

કચ્છમાં મુન્દ્રા પોર્ટ વિસ્તાર નજીક RTO અધિકારી અને ટ્રાન્સપોર્ટર વચ્ચે ચકમક થઇ હતી. RTO અધિકારી પર હપ્તા લેતા હોવાનો ટ્રાન્સપોર્ટરનો આક્ષેપ કરાયો છે. બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. 

અધિકારીઑને મળતીયા બહારના 2 3 વ્યક્તિઓ હપ્તા લઈ જતા હોવાનો આરોપ
જેમાં ટ્રાન્સપોર્ટર અધિકારીઓને કહી રહ્યો છે કે જ્યારે ઓફ કેમરો હતો ત્યારે તો કહેતા હતા કે હપ્તા લઉ છું. ઓવરલોડ હોય તો ઓછું કરી રિસીપ્ટ આપી દો. સાથે જ હપ્તા લઈ ગાડીઓને પાસ કરવામાં આવતી હોવાના પણ વીડિયોમાં આરોપ મુકાઇ રહ્યા છે. અને  RTO અધિકારીના ભેગા મળી 2 3 વ્યક્તિઓ ખુલ્લેઆમ ટ્રાન્સપોર્ટરો પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ડ્રાઇવમાં 1 કરોડથી વધુની થઈ વસૂલાત
માર્ચનું એન્ડીંગ હોવાથી આરટીઓ દ્વારા ટાર્ગેટ પૂર્ણ કરવા ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં  કચ્છમાં  વિવિધ પોસ્ટો ઊભી કરી ચેકિંગમાં RTO ઇન્સપેકટરોએ 1 કરોડથી વધુની રિકવરી કરી છે.  મુન્દ્રા પોર્ટ એરિયામાં ચેકિંગ વેળાએ સ્થાનિક ટ્રાન્સપોર્ટ અગ્રણીRTOના ડ્રાઈવરને જાહેરમાં ગાળો ભાંડી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

RTO અધિકારી પર હપ્તા લેતા હોવાનો ટ્રાન્સપોર્ટરનો આક્ષેપ
ટેકસ વગર દોડતી એક ગાડીને જપ્ત કરવામાં આવતા તેના માલિકે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને બોલાવી લીધા હતા. અને કહ્યું હતું કે ભિખારીની જેમ દર મહિને ઓફિસે હપ્તા લેવા પહોંચી જાઓ છો અને વાહનો પણ પકડાવે છે. ત્યારે RTO અધિકારી પર હપ્તા લેતા હોવાનો ટ્રાન્સપોર્ટરનો આક્ષેપથી હાલ તો ખળભળાટ મચ્યો છે. જો કે સમગ્ર આરોપ મુદ્દે સઘન તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ